Vadgam : ગુજરાતમાં કેટલાક સમયથી નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ નકલી અધિકારીઓ ઝડપાઇ રહ્યા છે. જેમાં નકલી પીએસઆઇ, તલાટી, નકલી ટોલનાકું, નકલી કલેકટર, નકલી કોર્ટ, જેવા સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. નકલી અધિકારીઓ સામાન્ય જનતાને લૂંટે છે, સાથે જ લોકોમાં ખોટો રોફ જમાવે છે. નકલી અધિકારીઓને સરકારનો કે પોલીસનો […]