Vav By Election: બનાસકાંઠાની (Banaskantha) આ હાઈપ્રોફાઈલ વાવ (Vav) બેઠકની પેટાચૂંટણીએ ચર્ચાઓ જગાવી છે.ગેનીબેનના (Geniben thakor) નામથી ચર્ચામાં આવેલ વાવ બેઠક પર હવે નવા ધારાસભ્ય માટે ચૂંટણી યોજવા જઈ રહી છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ગેનીબેનના ખાસ ગણતા ગુલાબસિંહ […]