Banaskantha Teacher

Image

Kheda Teacher : કપડવંજના ભૂતિયા શિક્ષકને વિદેશમાં જલસા કરવા પડ્યા મોંઘા, 7.90 લાખ રૂપિયા પગાર પરત આપવો પડ્યો

Kheda Teacher : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂતિયા શિક્ષકોના ભાંડા ફૂટી રહ્યા છે. સરકારે તો માત્ર બરતરફ કરી સંતોષ માની લીધો. પરંતુ ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 15 શિક્ષકો રજા મુકીને વિદેશ ગયાનું બહાર આવતા ડીઈઓએ ચેકીંગ શરૂ કર્યુ છે. જેમાં કપડવંજની એમ.પી.મ્યુનિસિપલ હાઇસ્કુલમાં ફરજ બજાવતા શિક્ષિકા છેલ્લા ઘણાં સમયથી ગેરહાજર હોવાનું ખૂલતા 7.90 […]

Image

Nadiad Teacher : ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, નડિયાદના શિક્ષક જાણ કર્યા વગર વિદેશમાં કરે છે જલસા

Nadiad Teacher : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. બનાસકાંઠાથી ભૂતિયા શિક્ષકનો કેસ સામે આવ્યા બાદ ત્યારથી રોજ એક આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના બે શિક્ષક બાદ હવે આજે વધુ એક નવા ભૂતિયા શિક્ષકનો કેસ સામે આવ્યો છે. ખેડાની શિક્ષિકા છેલ્લા એક વર્ષથી વિદેશ ભાગી ગયા છે. પરંતુ આ […]

Image

Banaskantha Teacher : બનાસકાંઠાના વાવમાં વધુ એક ભૂતિયા શિક્ષકનો ભાંડો ફૂટ્યો, કેનેડામાં રહી ગુજરાત સરકારનો પગાર ચાઉં કરે છે

Banaskantha Teacher : ગુજરાતમાં એટલું પોલમપોલ ચાલે છે કે જેની કોઈ સીમા નથી. અને એ પોલમપોલમાં સરકાર ધ્યાન આપતી નથી. તમે જે કરો બધુ જ ગુજરાતમાં ચાલે છે. જેનો દાખલો આપણે કાલે જોયો હતો બનાસકાંઠામાં…પણ બનાસકાંઠાની પરિસ્થીતી આવી જ છે. કારણ કે અહિયા હજુ પણ એવું જ ચાલે છે કે તમે અહિથી સરકારી નોકરી મેળવી […]

Trending Video