Banaskantha rain

Image

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી: 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા ધમરોળશે

Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાનો આ તબક્કો વધુ સક્રિય અને આક્રમક બન્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક અને ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ચોમાસાનો માહોલ વધુ ઘાટો બન્યો છે. વાતાવરણમાં સક્રિય થયેલા ડિપ્રેશન અને મોનસૂન ટ્રફ ના લીધે રાજ્યના […]

Image

હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી: આગામી 2 દિવસ ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં મેઘમહેર રહેશે

Heavy Rain Alert Gujarat: ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 4 નવી હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે, જ્યારે આગામી 3 દિવસ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજા […]

Image

Banaskantha ના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્યને જોતા જ સ્થાનિકોએ લીધો જબરો ઉધડો

Banaskantha : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં જે રીતે ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ તેના કારણે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના કેટલાક ગામોમાં પૂરના પાણી ઘુસી ગયા હતા. હજુ સુધી ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયુ છે. બનાસકાંઠામાં જે તારાજી સર્જાઈ તે વિસ્તારોની મુલાકાતે રહી […]

Image

Nadiad મહાનગરપાલિકામાં છુટ્ટા હાથની મારામારી, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આવ્યા આમને સામને

Nadiad : ગુજરાતમાં મહાનગરપાલિકાઓમાં મારામારી થવી, ઉગ્ર બોલાચાલી થવી એ સામાન્ય બાબત બની ગઈ છે. કોઈ મુદ્દા પર પ્રશ્નો પૂછે કે માહિતી માંગે તો બે પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા હોય છે. આવી જ એક ઘટના હવે નડિયાદથી સામે આવી છે. નડિયાદ (Nadiad) મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. […]

Image

Banaskantha ના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા CM, સુઈગામ અને જલોયા ગામના લોકો સાથે કરી વાત

Banaskantha : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મહેરબાન થયા હતા. ખાસ તો ઉત્તર ગુજરાતને વરસાદે ઘમરોળી નાખ્યું હતું. ખાસ કરીને બનાસકાંઠાને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું હતું. જેના કારણે હવે ત્યાં 4 દિવસથી પૂરની પરિસ્થિતિ છે. ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ સહિતના અનેક ગામોમાં હાલત વધુ ગંભીર છે. પાણી ઓસરી રહ્યા નથી […]

Image

Banaskantha ના પૂરગ્રસ્ત વિસ્તારો માટે રાશન કીટ કરાઈ તૈયાર, મંત્રી જગદીશ વિશ્વકર્માએ કરાવ્યું પ્રસ્થાન

Banaskantha : આજે બનાસકાંઠાના પાલનપુરથી મંત્રી જગદીશ વિશ્વકર્માએ પુરગ્રસ્ત વિસ્તાર માટેની રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું હતું. 15 કિલોની 1 કીટ એમ કુલ 18000 કીટ સરહદી તાલુકાઓમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે વિતરણ કરાશે. 15 કિલોની રાશન કીટમાં 5 કિલો ઘઉં, 3 કિલો બાજરી, 2 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો તુવેરદાળ, 1 કિલો ચણા, 1 […]

Image

Gujarat Rain Alert : આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, IMD એ તમામ જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી

Gujarat Rain Alert : હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈ મોટી અપડેટ આપી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સારા વરસાદની શક્યતા છે. તે જ સમયે, બધા જિલ્લાઓ માટે અલગ અલગ ચેતવણી પણ આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં, ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં હળવો થી […]

Image

Banaskantha માં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા, કલેક્ટર અને SP પહોંચ્યા પૂરગ્રસ્ત વિસ્તારોમાં

Banaskantha : ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાન મચાવ્યું છે. ગઈકાલથી સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ સાથે જ ગઈકાલથી જ અતિભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. છેલ્લા 28 કલાક દરમિયાન વાવ-થરાદમાં 13, ભાભરમાં 16 અને સુઈગામમાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે લોકોને 2017માં આવેલા પૂરની યાદો […]

Image

Bhavnagar: તમિલનાડુના 29 યાત્રાળુઓ ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ, દેવદૂત બની પહોંચી NDRF

Bhavnagar: ગુજરાતમાં  વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો  છે. આ વરસાદને કારણે ગત રાત્રે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ભાવનગરના કોલીયાદ પાસે માલેશ્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પછી મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ જ્યારે બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ ત્યારે તેમાં29  મુસાફરો હતા જેમનો […]

Image

Ahmedabad: ‘રેનબસેરામાં રહેવાનું અને ફૂડ પેકેટ મળી જશે… ‘ સમસ્યા સાંભળવા આવેલા નેતાઓના જવાબ સાંભળી સ્થાનિકો બરાબરના ભડક્યાં

Ahmedabad: તાજેતરમાં વરસેલા વરસાદને કારણે ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં કચ્છ- સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમા મેઘ કહેર જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ ભારે વરસાદ (heavy rain) વરસ્યો હતો જેના કારણે હજુ પણ ઘણા એવા મકાનો છે જ્યાં પાણી ઓસર્યા નથી. જેમાં નિકોલ-કઠવાડા રોડ પર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં […]

Image

Bharuch Rain : ભરૂચમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, વાલિયામાં મેઘકહેરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

Bharuch Rain : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે […]

Image

kutch: શક્તિસિંહે કહ્યું- કચ્છમાં નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો હું સરકારને ચિતાર આપીશ, અતિવૃષ્ટિ સર્જાઈ ત્યારે કોંગ્રેસના એક પણ નેતા કેમ ના દેખાયા ?

kutch: કચ્છ (kutch) જિલ્લામાં પડેલા ભારે વરસાદને (heavy rain) કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ, પાણી ભરાઈ જવાના લીધે કપાસ, મગફળી, મગ, મઠ, અડદ, તુવેર, તલ, દિવેલા, બાજરી, ગુવાર અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જેવા કે પપૈયા અને કેળાના પાકમાં પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન જોવા મળ્યું છે.  આ સાથે […]

Image

Junagadh : આપ નેતાની ચેતવણી પર દોડી આવેલા ધારાસભ્ય અને અધિકારીઓને ખેડૂતોએ તતડાવ્યા

Junagadh : ગુજરાત સરકાર  (Gujarat government) ખેડૂતોની (farmers) સરકાર છે અને ખેડૂતોની આવક બમણી કરવા તેમજ તેમના માટે વિવિધ પગલા લઈ રહી હોવાના બણગા ફૂકી રહી છે પંરતુ હકીકતમાં ભાજપના (BJP) રાજમા આજે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, એક તરફ કુદરત પણ જગતના તાત પણ કહેર વરસાવી રહી છે. […]

Image

જામનગર પંથકમાં જળ પ્રલય ! અલગ અલગ જગ્યાએ ચાર વ્યક્તિના ડૂબી જવાના કારણે મોત

Jamnagar: છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની (Gujarat) હાલત કફોડી બની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં (Saurashra- kutchh) વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા , જામનગર (jamnagar), પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઓસરીયા છે. ત્યારે વરસાદે વિરામ લેતાં […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં અવિરત વરસાદ તબાહી મચાવી શકે, આ જિલ્લામાં રેડ એલર્ટ જારી આપવામાં આવ્યું

Gujarat Rain Alert : કમોસમી વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ ભૂસ્ખલનથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. મેદાની વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હજારો ગામો હજુ પણ પાણીમાં ડૂબી ગયા છે. આ દરમિયાન હવામાન વિભાગે પણ ભારે વરસાદને લઈને એલર્ટ (Gujarat Rain Alert) જાહેર કર્યું છે. ગુજરાતમાં […]

Trending Video