Banaskantha Police

Image

Vav Tharad માં કલંકિત ઘટના: સરકારી શાળાના આચાર્ય સામે સગીરા પર દુષ્કર્મની ફરિયાદ

Vav Tharad: બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ-થરાદ પંથકમાંથી ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને લાંછન લગાવતી અને સમગ્ર શિક્ષણ આલમને સ્તબ્ધ કરી દેતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. સરહદી ગામમાં આવેલી એક સરકારી શાળાના આચાર્ય સામે તે જ વિદ્યાલયમાં અભ્યાસ કરતી માત્ર 15 વર્ષીય સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનો સનસનીખેજ આરોપ મૂકવામાં આવ્યો છે. જ્ઞાનના પવિત્ર મંદિર સમાન […]

Image

ઈકો કાર અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર! 1 નું કરુણ મોત, 5 લોકો ઈજાગ્રસ્ત

Dantiwada Accident: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે એક અત્યંત દર્દનાક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. એક દૂધનું ટેન્કર અને ઈકો કાર વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે ૫ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ટેન્કર પલટી જતાં રસ્તા પર દૂધની નદીઓ વહી અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર […]

Image

Banaskantha માં ઉણ ગામમાં થયેલ બબાલનો મામલો, પાંચેય આરોપીઓના રિમાન્ડ મંજૂર

Banaskantha ના ઉણ ગામમાં બે દિવસ પહેલા થયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તણાવ પેદા કર્યો હતો. ચૌધરી અને રબારી સમાજ વચ્ચે દીકરીના પ્રેમલગ્ન મુદ્દે શરૂ થયેલો વિવાદ ટૂંક સમયમાં જ ઉગ્ર બન્યો હતો. વાત એટલી વધતી ગઈ કે ટોળાએ એકબીજા પર હુમલો કર્યો અને પથ્થરમારો શરૂ થયો, જેના કારણે ગામમાં ભય અને અશાંતિનો માહોલ સર્જાયો. […]

Image

Ambaji ના પાડલિયાનો મામલે રાજસ્થાન સુધી પહોંચ્યો, બે ધારાસભ્યો અને એક સામાજિક કાર્યકર આવશે ગુજરાત

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય વિષય મુદ્દો ગયો […]

Image

Chaitar Vasava : અંબાજીના પાડલિયા ગામ પહોંચ્યા ચૈતર વસાવા, કહ્યું “અમારા લોકોને હેરાન કરવામાં આવશે તો ગાંધીનગરનો રસ્તો પકડશે”

Chaitar Vasava : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય બની ગયો […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા અંબાજી, માં અંબાના દર્શન કરી પાડલીયા ગામની ઘટના મામલે કરી વાત

Chaitar Vasava : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય બની ગયો […]

Image

Ambaji ના પાડલિયાની ઘટના મામલે પર્યાવરણ મંત્રીની પ્રતિક્રિયા, અર્જુન મોઢવાડીયાએ શું કહ્યું ?

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ […]

Image

Ambaji : પાડલિયા ગામની મુલાકાતે પહોંચ્યા MLA કાંતિ ખરાડી, કહ્યું “બનાસકાંઠાથી ઉમરગામ સુધીના એક પણ આદિવાસી મામલો ભૂલશે નહિ”

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ […]

Image

Ambaji : પાડલિયા ગામમાં આદિવાસીઓ અને પોલીસ વચ્ચે બબાલનો મામલો, આવતીકાલે ચૈતર વસાવા જશે અંબાજી

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ […]

Image

Gujarat Congress : બનાસકાંઠાના ઢીમા ગામથી કોંગ્રેસની જન આક્રોશ રેલી, પ્રદેશના નેતાઓએ સરકાર સામે ચઢાવી બાંયો

Gujarat Congress : ગુજરાતમાં હાલ ખેડૂતોને મુદ્દે રાજકારણ ખુબ જ ગરમાયુ છે. અને તેના જ કારણે હવે એક બાદ એક પક્ષ કોઈને કોઈ રીતે સરકારનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ આગામી ટૂંક જ સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે. અને તેના જ કારણે હવે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભાજપ […]

Image

Gujarat Congress : બનાસકાંઠાના ઢીમાથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની શરૂઆત, અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ સરકાર સામે ભર્યો હુંકાર

Gujarat Congress : ગુજરાતમાં હાલ ખેડૂતોને મુદ્દે રાજકારણ ખુબ જ ગરમાયુ છે. અને તેના જ કારણે હવે એક બાદ એક પક્ષ કોઈને કોઈ રીતે સરકારનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ આગામી ટૂંક જ સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે. અને તેના જ કારણે હવે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભાજપ […]

Image

ઇન્સ્ટાગ્રામમાં આહીર રાણી આઈ.ડી.ચલાવનાર ઇસમની પોલીસે કરી અટકાયત, દારૂ, જુગાર ચાલતા હોવાના વીડિયો કર્યા હતા અપલોડ

banaskantha : બનાસકાંઠામાં (banaskantha) ઇન્સ્ટાગ્રામમાં આહીર રાણી (Ahir Rani) આઈ.ડી.ચલાવનાર ઇસમની વાવ પોલીસે અટકાયત કરી છે. જેમાં આહીર રાણી આઈડી પર ગોવિદ રાઠોડ નામનો શખ્સ પોલીસને બદનામ કરતા વિડીયો અપલોડ કરતો હતો. આહીર રાણી આઈ.ડી.ચલાવનાર ઇસમની વાવ પોલીસે કરી અટકાયત મળતી માહિતી મુજબ ઇન્સ્ટાગ્રામ આહીર રાણી આઈ.ડી.ચલાવનાર ઇસમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સે આહીર […]

Image

Banaskantha:બુટલેગરોની હિંમત તો જુઓ ! રેડ કરવા ગયેલી પોલીસની સામે પડ્યા બુટલેગરો અને પછી…

Banaskantha:કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આ કાયદાનો કડક અમલ થતો હોવાનો દાવો કરવામાં આવતો હોય છે.તેમ છતાં છાશવારે રાજ્યમાં અવાર નવાર ખુલ્લેઆમ દારુનું સેવન અને દારુનું સેવન થતુ હોય છે. ગુજરાતમાં બુટલેગરોની હિંમત એટલી વધી ગઈ છે કે, તેઓને પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી. રાજ્યમાં અનેક વખત […]

Image

રાજ્યમાં BZ બાદ વધુ એક કૌભાંડ ! બનાસકાંઠામાં લક્કી ડ્રોના નામે ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ, 7 લોકો સામે નોંધાયો ગુનો

Banaskantha : કહેવાય છે કે લાલચ બુરી બલા છે આપણે બધા આ સારી રીતે જાણીએ છીએ તેમ છતા જ્યારે કોઈ લોભામણી સ્કીમ આવે છે તો સરળતાથી પૈસા કમાવવાની અને કોઈ મોંઘી વસ્તુ જીતવાની લાલચ લોકોમાં જાગતી હોય છે જેના કારણે BZ (BZ scam) અને લક્કી ડ્રો જેવા કૌભાંડ થતા હોય છે આવા કૌભાંડીઓ લોકોની લાલચનો […]

Image

Alpesh Thakor : અમદાવાદમાં કાગડાપીઠામાં ઠાકોર યુવકના પરિવારની અલ્પેશ ઠાકોરે લીધી મુલાકાત, નેતાઓ અને અધિકારીઓને ગણાવ્યા ભ્રષ્ટ

Alpesh Thakor : ગુજરાત અત્યારે હવે ક્રાઇમ હબ બની રહ્યું છે. દારૂ, દુષ્કર્મ કે હત્યાના ગુનાઓ સામે આવતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દુષણથી ગુજરાત ધમધમી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં પોલીસ સ્ટેશન પાસે જ એક યુવકની હત્યા થઇ હતી. અને અમદાવાદ કાગડાપીઠ પોલીસ મથકમા અસામાજિક તત્વો દ્વારા અલ્પેશ ઠાકોર નામના યુવકની થઈ હતી. […]

Image

Banaskantha Police : બનાસકાંઠામાં પોલીસે કાઢ્યું આરોપીઓનું સરઘસ, પરંતુ પહેલા જ કેમ રીઢા ગુનેગારોને પોલીસ પકડતી નથી ?

Banaskantha Police : ગુજરાતમાં કેટલાક દિવસથી ક્રાઇમની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. અસામાજિક તત્વો પોલીસને ચેલેન્જ કરી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. જેમાં મુખ્યમંત્રીના વિસ્તારમાં અસામાજિક તત્વોએ ખુલ્લી તલવારો ઉછાળી હતી. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરી હતી, નરોડામાં વાહનમાં તોડફોડ કરી અને પોલીસની પીસીઆર વેન સો મીટર દૂરથી પસાર થઇ હતી, તો […]

Image

Banaskantha :જૈન સમાજની બેઠકમાં ગેનીબેન ઠાકોરનું નિવેદન, ‘મારો ભાઈ હોય તો પણ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે…’

Banaskantha : ભાભરમા (Bhabhar) જૈન સાઘ્વીની (Jain sadhvi) છેડતીના પ્રયાસનો મામલો ખુબ ગરમાયો છે. આ ઘટનાને લઈને જૈન સમાજમાં (Jain samaj) ભારે આક્રોશ છે. આ મામલે હવે બનાસકાંઠાના (banaskantha) સાંસદ ગેનીબેન ઠાકોર (geniben thakor) મેદાનમાં આવ્યા છે. ગઈ કાલે પણ તેમને આ અંગે નિવેદન આપ્યું હતુ જેમાં તેમણે જૈન સાધ્વીની છેડતી કરવા મામલે કડક કાર્યવાહીની […]

Image

Banaskantha: આ રાજ્યમાં ધર્મ પણ સુરક્ષિત નથી…. ભાભરમાં જૈન સાધ્વીની છેડતી મામલે ગેનીબેન આક્રમક

Banaskantha: એકતરફ કોલકત્તા દુષ્કર્મ કેસનો (Kolkata Doctor Rape Murder Case) મામલો હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે તેને લઈને મહિલાઓની સુરક્ષાને (Women security) લઈને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ મહિલાઓ સુરક્ષિત ન હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠાના (Banaskantha) ભાભરમાં (Bhabhar) જૈન સાધ્વીજીની (Jain sadhvi) છેડતીનો પ્રયાસ(molestation) કરવામા આવ્યો હોવાની […]

Image

IPS Sanjeev Bhatt : IPS સંજીવ ભટ્ટ વધુ એક કેસમાં દોષિત જાહેર, પાલનપુર કોર્ટ કરશે સજાનું એલાન

IPS Sanjeev Bhatt : પૂર્વ IPS સંજીવ ભટ્ટ (IPS Sanjeev Bhatt)ને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આજે પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટ (Palanpur Court)માં રજૂ કરવામાં આવ્યા હતા. પાલનપુરમાં ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સંજીવ ભટ્ટને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા છે. આ […]

Image

Banaskantha : ચોરીની શંકામા દલિત યુવકને ધોકા અને પટ્ટાથી માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

યુવકને ગંભીર ઈજાઓ પહોંચી, સારવાર માટે પાલનપુલ સિવિલમાં ખસેડાયો

Trending Video