banaskantha news

Image

Banaskantha : વડગામના બસુમાં હિન્દૂ યુવકને મુસ્લિમો દ્વારા ઢોર માર મારવાનો મામલો, નવઘણજી ઠાકોર સહીત આગેવાનો પહોંચ્યા SP કચેરી

Banaskantha : ગુજરાતમાં આજે પણ કોઈ ઘટના બને તો સમાજ સમાજ એકસાથે મળી અને કોઈ એક વ્યક્તિને માર મારવા તૂટી પડે છે. અને આ પ્રકારના ટોળા દ્વારા માર મારવાના બનાવ પણ સામે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠાના વડગામના બસુ ગામથી ફરી એક આવી જ ઘટના સામે આવી છે. બનાસકાંઠાના વડગામમાંથી બસુ લેબલપુરમાંથી એક ક્ષત્રિય ઠાકોર […]

Image

Banaskantha : ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો, સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી

Banaskantha : વર્ષ દરમિયાન નગરપાલિકાઓમાં જનરલ બોર્ડની બેઠક મળતી હોય છે. જનરલ બોર્ડની બેઠકમાં વિસ્તારમાં કેટલી ગ્રાન્ટ વાપરવામા આવી છે, વિસ્તારમાં ક્યાં કામ કરવાના બાકી છે, તેની વિગતવાર ચર્ચા થતી હોય છે. આજે ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી. બેઠક માં વર્ષ દરમિયાન કામની ચર્ચા થવી જોઈએ,પણ ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં હંગામો મચ્યો હતો, […]

Image

Banaskantha : બનાસકાંઠામાં લોકો હવે નવા જિલ્લા માટે ફરિયાદ કરી શકશે, રવિવારે પણ પ્રાંત કચેરી ચાલુ રહેશે

Banaskantha : નવા વર્ષે બનાસકાંઠાનું વિભાજન કરીને નવો જિલ્લો થરાદ-વાવ બનાવવામાં આવ્યો, તેને એક મહિનાથી વધુ સમય થયો છતાં પણ , સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે. દિયોદર, ધાનેરા ને નવા જિલ્લામાં જવું નથી, તેને લઈને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા કરવામાં આવી રહ્યાં છે. સરકાર ને પણ લાગી રહ્યું છે, કે સ્થાનિક લોકો […]

Image

Banaskantha:જિલ્લા વિભાજનના મુદ્દે ભાભરમાં બે મત! ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ભાભરમા બેનર લગાવતા વિવાદ

Banaskantha: સરકાર દ્વારા નવા વર્ષની શરુઆતમાં સરકાર દ્વારા બનાસકાંઠા (banaskanth)જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા વિભાજનનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. દિયોદરના લોકો વિભાજન થયું ત્યારથી ઓગડ જિલ્લાની માંગણી કરી રહ્યા છે.ઓગડ જિલ્લાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પત્ર પણ લખવામાં આવ્યો હતો. તોપણ સરકાર તરફથી […]

Image

નૌકાબેન પ્રજાપતિના અનામત માથાનો દુખાવોના મુદ્દે પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહએ કહ્યું- તેમનો આ વિચાર વ્યક્તિગત હોઈ શકે અને અનામતનો લાભ તો એમને પણ મળે છે

Banaskantha :  એક તરફ બનાસકાંઠા (Banaskantha ) જિલ્લાના બે ભાગ થવાને લઈને લોકોમાં ભારે રોષ છે. આ મુદ્દે લોકો સહિત અનેક રાજકીય નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે હાલ જિલ્લાનું રાજકારણ ખુબ ગરમાયું છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં ભાજપના સિનિયર મહિલા નેતાએ એવું નિવેદન આપ્યું છે કે, જેના કારણે નવો વિવાદ ઉભો થયો છે. […]

Image

બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિવાદમાં વધુ એક ભુવાની એન્ટ્રી, ધાનેરામાં શું થશે નવા-જૂની?

Banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે રાજ્ય સરકારે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ જાહેરાત બાદ બાદ ત્રણ તાલુકામાં વિરોધનો સુર ઉઠ્યો હતો.જેમા દિયોદર, ધાનેરા અને કાંકરેજના લોકોએ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે નવા જિલ્લામાં સમાવેશ કરાયેલા કાંકરેજ અને ધાનેરાના લોકોએ બનાસકાંઠામાં જ રહેવાની માંગ સાથે વિરોધ કરી […]

Image

Banaskantha: જિલ્લાના વિભાજનનો વિરોધ શાંત પાડવામાં સરકાર નિષ્ફળ, આવતી કાલે ધાનેરામાં થશે પ્રતીક ધરણા

Banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન કરીને વાવ (Vav) થરાદને (Tharad) નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારથી, તાલુકાઓ અને ગામડાઓ સરકારના આ નિર્ણય નો વિરોધ કરી રહ્યા છે. વાવ-થરાદ નવા જિલ્લાઓમાં ઘણા તાલુંકાઓ જોડાવા માંગતા નથી. ત્યારે […]

Image

તમારા બધા લોકોનું હિત સાચવવા માટે હું બેઠો છું : શંકર ચૌધરી

Banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન કરીને વાવ (Vav) -થરાદને (Tharad) નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સરકારના આ નિર્ણય ને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે નવા જિલ્લાને લઈને દિયોદરના લોકો, ત્યાંના ધારાસભ્ય અને સ્થાનિક […]

Image

banaskantha: બનાસકાંઠાના વિભાજનને લઈને ભાજપ નેતાઓ જ સરકારના નિર્ણયના વિરોધમાં! ધારાસભ્ય સ્વરુપજી ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા (banaskanth)જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના વિભાજનને લઈને ધાનેરા અને કાંકરેજ તાલુકાઓમાં વિરોધનો સુર ઉઠ્યો છે. આજે સતત ત્રીજા દિવસે પણ આ મુદ્દે વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યો છે. આ વિરોધને લઈને […]

Image

બનાસકાંઠાના બે ભાગ થતા કાંકરેજ અને ધાનેરાના લોકો નારાજ, રાજકીય આગેવાનો સહીત સ્થાનિક લોકોએ નોંધાવ્યો વિરોધ

banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા (banaskanth) જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સરકારના આ નિર્ણને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિભાજનને લઈને ધાનેરા અને કાંકરેજ તાલુકાઓમાં વિરોધનો સુર ઉઠ્યો છે. બનાસકાંઠાના વિભાજનને લઈને […]

Image

Banaskantha : બનાસકાંઠાના સુઈગામમાં ટેન્કર અને લક્ઝરી બસની ટક્કર, 3ના મોત, 20 ઘાયલ

Banaskantha : ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુઇગામના સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર ટેન્કર અને લકઝરી બસ વચ્ચે અથડામણમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. લકઝરી બસ ગુજરાતના જામનગરથી રાજસ્થાન જઈ રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રોંગ સાઇડથી આવી રહેલા ટેન્કર […]

Image

Jagir Math : બનાસકાંઠામાં પણ હવે ગાદી વિવાદ, જાગીરમઠમાં શંકરપુરી મહારાજ અને કાર્તિકપુરી મહારાજ વચ્ચે વિવાદ

Jagir Math : સનાતન ધર્મને લઈને મેદાને આવતા સાધુઓ હવે ગાદી માટે વિવાદમાં ઉતરી રહ્યા છે. ગુજરાતમાં રાજકારમાં વિવાદો નથી તેનાથી વધુ વિવાદ તો ધર્મને લઈને જોવા મળી રહ્યા છે. ધર્મમાં પણ લોકોને સત્તા જોઈએ છે. સત્તા મેળવવા હવે સાધુ સંતો પણ એકબીજાની સામે મેદાને પડ્યા છે. પહેલા ભારતીઆશ્રમનો વિવાદ, ત્યારબાદ જૂનાગઢ અંબાજીની ગાદીનો વિવાદ […]

Image

Vav Election Voting : વાવ વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ, જાણો અત્યાર સુધીમાં કેટલું થયું મતદાન ?

Vav Election Voting : વાવ વિધાનસભા બેઠક પર અત્યારે ત્રિપાંખિયા જંગમાં ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. ત્યારે ભાજપ કોંગ્રેસ અને અપક્ષના મળીને કુલ 10 ઉમેદવારો આ રેસમાં સામેલ છે. આ સાથે જ 3.10 લાખ કરતા વધુ મતદારો આજે પોતાના મતદારોનો ઉપયોગ કરશે. આજે ભાજપ અને કોંગ્રસના ઉમેદવારોએ તો ભગવાનના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. વાવ બેઠક […]

Image

Vav Election Voting : વાવના સરહદી ગામ જલોયામાં મતદાનને લઇ ઉત્સાહ, અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું ?

Vav Election Voting : વાવ વિધાનસભા બેઠક પર અત્યારે ત્રિપાંખિયા જંગમાં ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. ત્યારે ભાજપ કોંગ્રેસ અને અપક્ષના મળીને કુલ 10 ઉમેદવારો આ રેસમાં સામેલ છે. આ સાથે જ 3.10 લાખ કરતા વધુ મતદારો આજે પોતાના મતદારોનો ઉપયોગ કરશે. આજે ભાજપ અને કોંગ્રસના ઉમેદવારોએ તો ભગવાનના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. વાવ બેઠક […]

Image

Geniben Thakor : વાવમાં EVM ખોરવાતા ગેનીબેન મતદાન મથક પર પહોંચ્યા, અત્યાર સુધીમાં વાવ બેઠક પર કેટલું થયું મતદાન ?

Geniben Thakor : વાવ વિધાનસભા બેઠક પર અત્યારે ત્રિપાંખિયા જંગમાં ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. ત્યારે ભાજપ કોંગ્રેસ અને અપક્ષના મળીને કુલ 10 ઉમેદવારો આ રેસમાં સામેલ છે. આ સાથે જ 3.10 લાખ કરતા વધુ મતદારો આજે પોતાના મતદારોનો ઉપયોગ કરશે. આજે ભાજપ અને કોંગ્રસના ઉમેદવારોએ તો ભગવાનના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તાજેતરના મતદાનના આંકડાઓ […]

Image

Svarupji Thakor : વાવ બેઠક પર ભાજપને જીતાડવા સ્વરૂપજી ઠાકોર મતદાન કરવા પહોંચ્યા, બિયોકમાં જીતના વિશ્વાસ સાથે કર્યું મતદાન

Svarupji Thakor : ગુજરાતની બહુચર્ચિત હાઈપ્રોફાઈલ બેઠક પર મતદાનની શરૂઆત થઇ ગઈ છે. આજે વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળીને કુલ 10 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. હવે આ જંગ જીતવા ઉમેદવારો અને દરેક પક્ષે એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે આ જંગમાં 3.10 લાખ મતદારો 10 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. આ સાથે જ […]

Image

Vav By Election : વાવ બેઠક પર વર્ચસ્વના જંગમાં મતદાનની શરૂઆત, 3 લાખથી વધુ મતદારો કરશે ઉમેદવારોના ભાવિનો ફેંસલો

Vav By Election : ગુજરાતની બહુચર્ચિત હાઈપ્રોફાઈલ બેઠક પર મતદાનની શરૂઆત થઇ ગઈ છે. આજે વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળીને કુલ 10 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. હવે આ જંગ જીતવા ઉમેદવારો અને દરેક પક્ષે એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે આ જંગમાં 3.10 લાખ મતદારો 10 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. આ સાથે […]

Image

Banaskantha: Palanpur માં સહકારી ચૂંટણીમા Bjp ના ઉમેદવાર Bhagu Kugasiya ને કોણે ધૂળ ચટાડી?

Banaskantha : ભાજપમાં (BJP) એક સમયમાં પક્ષમાંથી જે નિર્ણય થાય તે ફરજીયાત પક્ષના બધા નેતાઓને માનવો પડતો હતો. પણ સમય હવે બદલાયો છે, પક્ષના નિર્ણય સામે ભાજપના નેતાઓ બોલતા થયા છે.અને પક્ષ સામે બળવો પણ કરે છે. સહકારી સંસ્થામાં તો હવે બળવો કરવું સામાન્ય થયું છે. કેટલાક સમયથી ઘણા કિસ્સાઓ સામે આવ્યા, જેમાં સહકારી સંસ્થામાં […]

Image

Vadgam : ગુજરાતમાં હવે નકલી જજ બાદ નકલી સચિવ ઝડપાયો, વડગામમાંથી નકલી સચિને લઇ મનીષ દોશીએ શું કહ્યું ?

Vadgam : ગુજરાતમાં કેટલાક સમયથી નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ નકલી અધિકારીઓ ઝડપાઇ રહ્યા છે. જેમાં નકલી પીએસઆઇ, તલાટી, નકલી ટોલનાકું, નકલી કલેકટર, નકલી કોર્ટ, જેવા સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. નકલી અધિકારીઓ સામાન્ય જનતાને લૂંટે છે, સાથે જ લોકોમાં ખોટો રોફ જમાવે છે. નકલી અધિકારીઓને સરકારનો કે પોલીસનો […]

Image

Banaskantha Police : બનાસકાંઠામાં પોલીસે કાઢ્યું આરોપીઓનું સરઘસ, પરંતુ પહેલા જ કેમ રીઢા ગુનેગારોને પોલીસ પકડતી નથી ?

Banaskantha Police : ગુજરાતમાં કેટલાક દિવસથી ક્રાઇમની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. અસામાજિક તત્વો પોલીસને ચેલેન્જ કરી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. જેમાં મુખ્યમંત્રીના વિસ્તારમાં અસામાજિક તત્વોએ ખુલ્લી તલવારો ઉછાળી હતી. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરી હતી, નરોડામાં વાહનમાં તોડફોડ કરી અને પોલીસની પીસીઆર વેન સો મીટર દૂરથી પસાર થઇ હતી, તો […]

Image

banaskantha ની ભૂતિયા શિક્ષકા ભાવના પટેલે અમેરિકાથી વીડિયો જાહેર કરી જણાવી હકીકત, જાણો દોષનો ટોપલો કોના પર ઢોળ્યો ?

banaskantha : ગુજરાતમાં (Gujarat) હવે ભૂતિયા શિક્ષકોનો (teacher) રાફડો ફાટ્યો છે. બનાસકાંઠામાંથી (banaskantha) ભૂતિયા શિક્ષકની ઘટના સામે આવ્યા બાદ રાજ્યમાં એક બાદ એક ભૂતિયા ક્ષિક્ષકોની ઘટના સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠામાં અંબાજી (Ambaji) નજીક પાન્છા પ્રાથમિક શાળામાં શિક્ષકા ભાવનાબેન પટેલ અમેરિકા રહીને પગાર લે છે તેવી ઘટના સામે આવ્યા બાદ હવે ભાવનાબેને અમેરીકાથી વીડિયો […]

Image

Banaskantha : બનાસકાંઠાની શિક્ષિકાને શિકાગોમાં બેસી ગુજરાતની નોકરીનો મળે છે પગાર, ગુજરાતમાં વધુ એક છબરડો

Banaskantha : ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પાન્છા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની વર્ષોથી અમેરિકાના શિકાગો ખાતે બદલી કરવામાં આવી છે. આ હોવા છતાં, તે સત્તાવાર રીતે શાળામાં કામ કરી રહી છે અને પગાર ખેંચી રહી છે. તે જ સમયે, વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદો કરવામાં આવી […]

Image

Banaskantha : અમિત શાહે બનાસડેરીના ડિરેકટર મંડળ સહીત આગેવાનો સાથે ગુપ્ત બેઠક કરી, આગામી ચૂંટણીની રણનીતિ અંગે થઈ ચર્ચા

Banaskantha :આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)ગુજરાતમાં (Gujarat) આવી પહોંચ્યા છે.અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ બે દિવસ દરિયાન તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે આજે તેમણે ગાંધીનગર ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમિત શાહ બનાસકાંઠાના (Banaskantha) થરાદ (Tharad) તાલુકાના ચાંગડા ગામે (chanda) સહકારી પાયલટ […]

Trending Video