Banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન કરીને વાવ (Vav) -થરાદને (Tharad) નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સરકારના આ નિર્ણય ને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે નવા જિલ્લાને લઈને દિયોદરના લોકો, ત્યાંના ધારાસભ્ય અને સ્થાનિક […]