Rajkot TRP GameZone: રાજકોટ TRP ગેમ ઝોનના (Rajkot TRP GameZone) આરોપી ધવલ ઠક્કરની (Dhawal Thakkar) બનાસકાંઠા એલસીબી (Banaskantha LCB) ટીમે અટકાયત કરી છે. બનાસકાંઠા LCB પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડથી (Abu Road) અટકાયત કરી છે. આબુરોડની બજારમાંથી પોલીસે કરી ધવલ ઠક્કરની અટકાયત કરી છે. રાજસ્થાનના આબુરોડમાં ધવલ ઠક્કર તેમના સંબંધીના ત્યાં છુપાયો હોવાની પોલીસને બાતમી […]