banaskantha district

Image

Banaskanthaમાં નકલી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 40લાખ રૂપિયાની નકલી ચલણ જપ્ત

Banaskantha Fake Currency News : બનાસકાંઠા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં એક મોટી કાર્યવાહીમાં નકલી ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મોડી રાત્રે દરોડામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને 39 લાખ રૂપિયાથી વધુની કિંમતની નકલી ચલણી નોટો અને તેને બનાવવા માટે વપરાતા સાધનો જપ્ત કર્યા છે. ડીસા […]

Image

Banaskantha : બનાસકાંઠામાં ખાતર માટે લાગી લાંબી લાઈનો, વારંવાર રજૂઆતો છતાં તંત્ર કે સરકાર સાંભળતી ના હોવાથી ખેડૂતોમાં રોષ

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના લાખણી, ધાનેરા બાદ હવે થરાદ મા પણ ખાતર ની અછત સર્જાઈ છે ત્યારે વહેલી સવાર થી જ થરાદ ખરીદ વેચાણ સંધમાં ખેડુતોની ખાતર લેવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી પરંતુ જરુરીઆત મુજબ ખાતર ન મળી રહેતા ખેડુતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી આધારિત જીલ્લો […]

Image

Banaskantha : ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો, સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી

Banaskantha : વર્ષ દરમિયાન નગરપાલિકાઓમાં જનરલ બોર્ડની બેઠક મળતી હોય છે. જનરલ બોર્ડની બેઠકમાં વિસ્તારમાં કેટલી ગ્રાન્ટ વાપરવામા આવી છે, વિસ્તારમાં ક્યાં કામ કરવાના બાકી છે, તેની વિગતવાર ચર્ચા થતી હોય છે. આજે ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી. બેઠક માં વર્ષ દરમિયાન કામની ચર્ચા થવી જોઈએ,પણ ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં હંગામો મચ્યો હતો, […]

Image

Banaskantha : બનાસકાંઠામાં લોકો હવે નવા જિલ્લા માટે ફરિયાદ કરી શકશે, રવિવારે પણ પ્રાંત કચેરી ચાલુ રહેશે

Banaskantha : નવા વર્ષે બનાસકાંઠાનું વિભાજન કરીને નવો જિલ્લો થરાદ-વાવ બનાવવામાં આવ્યો, તેને એક મહિનાથી વધુ સમય થયો છતાં પણ , સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે. દિયોદર, ધાનેરા ને નવા જિલ્લામાં જવું નથી, તેને લઈને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા કરવામાં આવી રહ્યાં છે. સરકાર ને પણ લાગી રહ્યું છે, કે સ્થાનિક લોકો […]

Image

Banaskantha:જિલ્લા વિભાજનના મુદ્દે ભાભરમાં બે મત! ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ભાભરમા બેનર લગાવતા વિવાદ

Banaskantha: સરકાર દ્વારા નવા વર્ષની શરુઆતમાં સરકાર દ્વારા બનાસકાંઠા (banaskanth)જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા વિભાજનનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. દિયોદરના લોકો વિભાજન થયું ત્યારથી ઓગડ જિલ્લાની માંગણી કરી રહ્યા છે.ઓગડ જિલ્લાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પત્ર પણ લખવામાં આવ્યો હતો. તોપણ સરકાર તરફથી […]

Image

Banaskantha: ઓગડ જિલ્લાની માંગ બની વધુ ઉગ્ર, ઓગડ જિલ્લા સંકલન સમિતિએ બનાવ્યો નવો એક્શન પ્લાન

Banaskantha:  ગુજરાતમાં બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન થયું તેને બે અઠવાડિયા કરતા વધુ સમય થઈ ગયો છે. ત્યારે નવા જિલ્લા વાવ-થરાદને લઈને દિયોદર, કાંકરેજ, જેવા તાલુકાઓ વિરોધ કરી રહ્યા છે. દિયોદરને લઈને ઓગડ જિલ્લો બનાવવામાં આવે અને , દિયોદરને વડુમથક જાહેર કરવામાં આવે તેને લઈને 18 દિવસથી ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દિયોદરના સર્કિટ હાઉસ નજીક […]

Image

બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિવાદમાં વધુ એક ભુવાની એન્ટ્રી, ધાનેરામાં શું થશે નવા-જૂની?

Banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે રાજ્ય સરકારે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ જાહેરાત બાદ બાદ ત્રણ તાલુકામાં વિરોધનો સુર ઉઠ્યો હતો.જેમા દિયોદર, ધાનેરા અને કાંકરેજના લોકોએ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે નવા જિલ્લામાં સમાવેશ કરાયેલા કાંકરેજ અને ધાનેરાના લોકોએ બનાસકાંઠામાં જ રહેવાની માંગ સાથે વિરોધ કરી […]

Image

Banaskantha: જિલ્લાના વિભાજનનો વિરોધ શાંત પાડવામાં સરકાર નિષ્ફળ, આવતી કાલે ધાનેરામાં થશે પ્રતીક ધરણા

Banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન કરીને વાવ (Vav) થરાદને (Tharad) નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારથી, તાલુકાઓ અને ગામડાઓ સરકારના આ નિર્ણય નો વિરોધ કરી રહ્યા છે. વાવ-થરાદ નવા જિલ્લાઓમાં ઘણા તાલુંકાઓ જોડાવા માંગતા નથી. ત્યારે […]

Image

તમારા બધા લોકોનું હિત સાચવવા માટે હું બેઠો છું : શંકર ચૌધરી

Banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન કરીને વાવ (Vav) -થરાદને (Tharad) નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સરકારના આ નિર્ણય ને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે નવા જિલ્લાને લઈને દિયોદરના લોકો, ત્યાંના ધારાસભ્ય અને સ્થાનિક […]

Image

banaskantha: બનાસકાંઠાના વિભાજનને લઈને ભાજપ નેતાઓ જ સરકારના નિર્ણયના વિરોધમાં! ધારાસભ્ય સ્વરુપજી ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા (banaskanth)જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના વિભાજનને લઈને ધાનેરા અને કાંકરેજ તાલુકાઓમાં વિરોધનો સુર ઉઠ્યો છે. આજે સતત ત્રીજા દિવસે પણ આ મુદ્દે વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યો છે. આ વિરોધને લઈને […]

Image

બનાસકાંઠાના બે ભાગ થતા કાંકરેજ અને ધાનેરાના લોકો નારાજ, રાજકીય આગેવાનો સહીત સ્થાનિક લોકોએ નોંધાવ્યો વિરોધ

banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા (banaskanth) જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સરકારના આ નિર્ણને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિભાજનને લઈને ધાનેરા અને કાંકરેજ તાલુકાઓમાં વિરોધનો સુર ઉઠ્યો છે. બનાસકાંઠાના વિભાજનને લઈને […]

Image

Rushikesh Patel : ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, નવા વર્ષે રાજ્યને મોટી ભેટ, બનાસકાંઠાનું થશે વિભાજન

Rushikesh Patel : આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. અને ઘણા સમયથી જે મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી હતી તે મામલે હવે નિર્ણયો લેવાઈ ગયા છે. જેમાં રાજ્ય સરકારના ખુબ મોટા નિર્ણયો સામે આવ્યા છે. આ બેઠકમાં આજે બનાસકાંઠાનું જિલ્લા વિભાજન પર ચર્ચા કરવામાં આવી. જે અંતર્ગત બનાસકાંઠાનું વિભાજન કરી અને નવો જિલ્લો બનાવવામાં આવશે. અને […]

Image

Gujarat Teachers : ગુજરાતમાં રહી રહીને જાગ્યું શિક્ષણ વિભાગ, રાજ્યના 134 ભૂતિયા શિક્ષકો પર બોલાવી તવાઈ

Gujarat Teachers : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂતિયા શિક્ષકોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ છે. આ શિક્ષકો ચાલુ સરકારી નોકરીએ વિદેશમાં જલસા કરતા હોય અને સરકારી પગાર પણ લેતા હોય તેવા કેસ સામે આવ્યા છે. આ પ્રકારનો કેસ સૌથી પહેલા બનાસકાંઠામાંથી બહાર આવ્યો હતો. જે બાદ આ પ્રકારના રોજ એક નવા કેસ સામે આવી […]

Image

Banaskantha Teacher : બનાસકાંઠાના વાવમાં વધુ એક ભૂતિયા શિક્ષકનો ભાંડો ફૂટ્યો, કેનેડામાં રહી ગુજરાત સરકારનો પગાર ચાઉં કરે છે

Banaskantha Teacher : ગુજરાતમાં એટલું પોલમપોલ ચાલે છે કે જેની કોઈ સીમા નથી. અને એ પોલમપોલમાં સરકાર ધ્યાન આપતી નથી. તમે જે કરો બધુ જ ગુજરાતમાં ચાલે છે. જેનો દાખલો આપણે કાલે જોયો હતો બનાસકાંઠામાં…પણ બનાસકાંઠાની પરિસ્થીતી આવી જ છે. કારણ કે અહિયા હજુ પણ એવું જ ચાલે છે કે તમે અહિથી સરકારી નોકરી મેળવી […]

Image

Banaskantha : બનાસકાંઠાની શિક્ષિકાને શિકાગોમાં બેસી ગુજરાતની નોકરીનો મળે છે પગાર, ગુજરાતમાં વધુ એક છબરડો

Banaskantha : ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પાન્છા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની વર્ષોથી અમેરિકાના શિકાગો ખાતે બદલી કરવામાં આવી છે. આ હોવા છતાં, તે સત્તાવાર રીતે શાળામાં કામ કરી રહી છે અને પગાર ખેંચી રહી છે. તે જ સમયે, વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદો કરવામાં આવી […]

Trending Video