Banaskantha PM Aawas Program : બનાસકાંઠાના (Banaskantha) ડીસામાં (Disa) વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ જિલ્લા કલેકટર સહિત દરેક વિભાગના અધિકારીઓએ એરપોર્ટ પર તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગુજરાતની ૧૮૨ બેઠક પર એક સાથે પીએમ નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે ત્યારે ડીસામાં એરપોર્ટ ખાતે આગામી […]