Satyendra Jain : આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને શુક્રવારે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને અન્ય AAP નેતાઓએ જેલની બહાર તેમનું સ્વાગત કર્યું હતું. સત્યેન્દ્ર જૈને કહ્યું કે જો લોકશાહી ન હોત તો મને ફાંસી આપવામાં આવી હોત. ‘હું લગભગ મરી ગયો હતો,’ તેણે […]