bail plea manish sisodia

Image

Delhi : AAP નેતા મનીષ સિસોદિયાએ પોતાનો સરકારી બંગલો ખાલી કર્યો, જાણો ક્યાં શિફ્ટ થયા

Delhi : આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ (Manish Sisodia)પોતાનો સરકારી બંગલો ( government bungalow)ખાલી કરી દીધો છે.સિસોદિયા તેમના પરિવાર સાથે AAP સાંસદ હરભજન સિંહના બંગલા 32, રાજેન્દ્ર પ્રસાદ રોડ પર શિફ્ટ થયા છે. આ બંગલો AAP સાંસદ અને પૂર્વ ક્રિકેટર સિંહના નામે ફાળવવામાં આવ્યો છે. અત્યાર સુધી સિસોદિયા […]

Image

Manish Sisodia : મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવતા જ એક્શન મોડમાં, વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સંભાળી

Manish Sisodia : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં 17 મહિનાથી જેલમાં રહેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને કોર્ટે જામીન આપી દીધા છે. તિહારમાંથી બહાર આવ્યા બાદ હવે મનીષ સિસોદિયાએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની જવાબદારી સંભાળી છે. આમ આદમી પાર્ટીની આજે સાંજે 6 વાગ્યે એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે જેમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓ ભાગ લેશે. આ […]

Image

“જેલના તાળા ટૂટશે અને કેજરીવાલ છૂટશે….” Manish Sisodia ના ભાજપ પર આકરા પ્રહારો

Manish Sisodia News: આમ આદમી પાર્ટીના (AAP) વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) જેલમાંથી બહાર આવ્યા છે. કથિત દારૂ કૌભાંડ કેસમાં (liquor scam case) તેઓ 17 મહિના જેલમાં હતા. ત્યારે મનીષ સિસોદિયાએ તેમની મુક્તિ પછી શનિવારે આમ આદમી પાર્ટી (AAP) કાર્યાલયમાં કાર્યકરોને સંબોધિત કરી હતી. આ દરમિયાન બીજેપી (BJP) પર […]

Image

Manish Sisodia : મનીષ સિસોદિયા 17 મહિના બાદ જેલમાંથી બહાર આવશે, સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન

Manish Sisodia : દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી સિસોદિયાને એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથની ખંડપીઠે ત્રણ દિવસ પહેલા 6 ઑગસ્ટના રોજ આ મામલે આદેશ અનામત રાખ્યો હતો. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો […]

Trending Video