Manish Sisodia : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં 17 મહિનાથી જેલમાં રહેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને કોર્ટે જામીન આપી દીધા છે. તિહારમાંથી બહાર આવ્યા બાદ હવે મનીષ સિસોદિયાએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની જવાબદારી સંભાળી છે. આમ આદમી પાર્ટીની આજે સાંજે 6 વાગ્યે એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે જેમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓ ભાગ લેશે. આ […]