Badlapur Incident : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે બદલાપુરમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, લોકોને શપથ લેવડાવ્યા હતા અને જાહેર સભાને સંબોધિત કરી હતી. શરદ પવારે કહ્યું, “અમે અહીં એક દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે એકઠા થયા છીએ. મહારાષ્ટ્રમાં હવે એવો કોઈ દિવસ પસાર થતો નથી કે જ્યારે આપણે મહિલાઓ પર અત્યાચારના સમાચાર […]