Jamnagar: હાલ ગુજરાતમાં ગણેશ મહોત્સવની ( Ganesh festival) ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. જેમાં ભક્તો દ્વારા ગણેશજીને અનેક પ્રકારની પ્રસાદી ધરાવતા હોય છે. તેવામાં જામનગરમાં (Jamnagar) ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 100 બાળકોને ફુડ પોઈઝનિંગની (food poisoning) ઘટના સામે આવી છે. હાલ આ તમામ લોકોને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને […]