પાકિસ્તાનના બાબર આઝમે બુધવારે કહ્યું હતું કે તે રમતના તમામ ફોર્મેટમાં ક્રિકેટના સુકાની પદેથી રાજીનામું આપી રહ્યો છે, ભારતમાં વર્લ્ડ કપમાંથી બહાર થયાના દિવસો પછી બાબરે આ જાહેરાત કરી હતી અને તેના નિર્ણયનું કારણ આપ્યું ન હતું, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વચગાળાની વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ ઝકા અશરફ સાથેની બેઠક પછી આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી […]