Baba Siddiqui: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે મકોકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં 4590 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં 26 આરોપીઓ અને 3 ફરાર આરોપીઓના નામ સામેલ છે. જેમાં શુભમ લોંકર, જીશાન અખ્તર અને અનમોલ બિશ્નોઈનો સમાવેશ થાય છે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસ તપાસ મુજબ હત્યા […]