baba siddique shot dead

Image

બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, ક્રાઈમ બ્રાન્ચનની પૂછપરછમાં શૂટરોએ ખોલ્યા રાઝ

Baba Siddiqui murder case :  NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની (Baba Siddiqui ) હત્યાની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની (Mumbai Crime Branch) સામે દરરોજ નવા તથ્યો પ્રકાશમાં આવી રહ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પૂછપરછ અને તથ્યોની તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે ઝીશાન સિદ્દીકીની સાથે બોલિવૂડ અભિનેતા […]

Image

Baba Siddique : બાબા સિદ્દીકી હત્યા કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ, પોલીસ SRA પ્રોજેક્ટના એંગલથી પણ તપાસ કરી રહી છે

Baba Siddique : NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે બંને આરોપીઓની મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બાબા સિદ્દીકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. આ પહેલા બુધવારે પણ બાબા સિદ્દીકી હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ […]

Image

Zeeshan Siddique : બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે પુત્ર ઝીશાન સિદ્દીકીને મળી જાનથી મારી નાખવાની ધમકી, પૈસાની પણ કરી માંગણી

Zeeshan Siddique : બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે તેમના પુત્ર અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઓફિસના લેન્ડલાઈન નંબર પર ફોન કરીને કોઈ અજાણ્યા વ્યક્તિએ ઝીશાન સિદ્દીકીને આ ધમકી આપી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ધમકીભર્યો કોલ બાંદ્રા પૂર્વમાં ઝીશાન સિદ્દીકીના જનસંપર્ક કાર્યાલયના ફોન પર આવ્યો હતો. ધમકીઓ સાથે પૈસાની માંગણી […]

Image

બાબા સિદ્દીકી હત્યા કેસ સાથે જોડાયેલા મોટા સમાચાર, 9 આરોપીઓની કસ્ટડી આ તારીખ સુધી લંબાવવામાં આવી

Baba Siddiqui murder case :બાબા સિદ્દીકી (Baba Siddiqui ) હત્યા કેસ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી સિદ્દીકીની 12 ઓક્ટોબરે બાંદ્રામાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ કેસમાં જુદી જુદી તારીખો પર ધરપકડ કરાયેલા નવ લોકોને શુક્રવારે પ્રાથમિક રિમાન્ડ પૂરા […]

Image

Baba Siddique Son : બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન અજિત પવારના જૂથની NCPમાં જોડાયા, ભાજપના બે નેતાઓએ પણ લીધી સભ્યપદ

Baba Siddique Son : એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીના પુત્ર અને મુંબઈ યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ઝીશાન સિદ્દીકી પણ તેમના પિતાના માર્ગને અનુસરીને એનસીપીના અજિત પવાર જૂથમાં જોડાયા છે. NCPમાં જોડાતાની સાથે જ અજિત પવારે પણ તેમને બાંદ્રા પૂર્વ બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા. આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ અજિત પવાર સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ […]

Image

Baba Siddique Case : બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, ધરપકડ કરાયેલા આરોપીઓના ફોનમાંથી પુત્ર ઝીશાન સિદ્દીકીનો મળ્યો ફોટો

Baba Siddique Case : બાબા સિદ્દીકી હત્યા કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓના ફોનમાંથી બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીની તસવીર મળી આવી છે. આ તસવીર તેના હેન્ડલરે આરોપી સાથે સ્નેપચેટ દ્વારા શેર કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે શૂટર અને કાવતરાખોરોએ માહિતી શેર કરવા માટે સ્નેપચેટનો ઉપયોગ કર્યો હતો. મુંબઈ […]

Image

બાબા સિદ્દીકીને મારવાની ઓફર કોણે કરી, કયા શહેરમાં કરવામાં આવ્યું હતું પ્લાન? પોલીસ તપાસમાં અત્યાર સુધી શુ બહાર આવ્યું ?

Baba Siddiqui Murder Case: મુંબઈમાં (Mumbai) એનસીપી નેતા (NCP leader) બાબા સિદ્દીકીની (Baba Siddiqui) હત્યાથી બધા ચોંકી ગયા છે. પોલીસ આ કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે અને અનેક આરોપીઓની ધરપકડ પણ કરી છે. આરોપીની પૂછપરછ બાદ પોલીસે બાબા સિદ્દીકીની હત્યાના મામલામાં ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. આ ગુનામાં ભાઈઓ પ્રવીણ લોંકર અને શુભમ લોંકર […]

Image

Baba Siddique Murder Case :બાબા સિદ્દીકીનો પુત્ર પણ હત્યારાઓના નિશાન પર હતો! બાબા સિદ્દીકીના ઘરની બહાર સુરક્ષામાં વધારો

Baba Siddique Murder Case : NCP નેતા બાબા સિદ્દીકીની (Baba Siddique) હત્યાની તપાસ ચાલી રહી છે. એવા પણ અહેવાલ છે કે તેનો પુત્ર ઝીશાન સિદ્દીકી પણ હુમલાખોરોના નિશાના પર હતો. જોકે, પોલીસે આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. હાલ પોલીસે બે હુમલાખોરો સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. શિવકુમાર ગૌતમ નામના અન્ય […]

Image

Baba Siddique Death : બાબા સિદ્દીકી હત્યા કેસના ચોથા આરોપીની થઇ ઓળખ, લોરેન્સના નામે હત્યાની જવાબદારી સ્વીકારનાર વ્યક્તિની તસવીર સામે આવી

Baba Siddique Death : શનિવારે રાત્રે બાંદ્રા વિસ્તારમાં NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારનાર શુભમ લોંકરનો ફોટો પણ ફેસબુક પર સામે આવ્યો છે. સૂત્રોને ટાંકીને એવી પણ માહિતી […]

Image

Lawrence Bishnoi Gang : બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી, કહ્યું, “સલમાન ખાન, અમને આ યુદ્ધ જોઈતું ન હતું પણ…”

Lawrence Bishnoi Gang : બાબા સિદ્દીકી હત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે. કેસની જટિલતામાં ઉમેરો કરતા, તેની ગેંગના સભ્યની એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં, ગેંગે દાવો કર્યો છે કે તેઓ સલમાન ખાન સાથે કોઈ યુદ્ધ ઇચ્છતા ન હતા, પરંતુ બાબાની હત્યાનું […]

Image

Baba Siddique in Politics : બાબા સિદ્દીકીની NSUI થી NCP નેતા સુધીની સફર, સિદ્દીકી તેમની ભવ્ય ઈફ્તાર પાર્ટીઓ માટે જાણીતા હતા

Baba Siddique in Politics : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની શનિવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હુમલા બાદ પોલીસે બે હુમલાખોરોની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજાની શોધ ચાલુ છે. આ ઘટના બાદ વિપક્ષે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. […]

Image

Baba Siddique Death : મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા મામલે પોલીસનું સત્તાવાર નિવેદન, શું થયા નવા ખુલાસાઓ ?

Baba Siddique Death : મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે બાબા સિદ્દીકી શનિવારે રાત્રે 9:15 થી 9:30 વાગ્યાની વચ્ચે પોતાની ઓફિસથી નીકળીને મુંબઈના બાંદ્રા (વેસ્ટ)માં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારબાદ ત્રણ હુમલાખોરોએ બાબા સિદ્દીકીને નિશાન બનાવીને […]

Trending Video