Maharashtra: NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસે હવે 10મા આરોપીની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપીની નવી મુંબઈના બેલાપુરથી ધરપકડ કરી છે. 32 વર્ષનો આરોપી ભગવત સિંહ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર Baba Siddique પર હુમલાના દિવસ સુધી આરોપી ભગવત સિંહ મુંબઈના BKC વિસ્તારમાં છુપાયેલો હતો. […]