Baba Siddiqui murder case :બાબા સિદ્દીકી (Baba Siddiqui ) હત્યા કેસ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી સિદ્દીકીની 12 ઓક્ટોબરે બાંદ્રામાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ કેસમાં જુદી જુદી તારીખો પર ધરપકડ કરાયેલા નવ લોકોને શુક્રવારે પ્રાથમિક રિમાન્ડ પૂરા […]