Ayodhya rape case: અયોધ્યામાં સામૂહિક બળાત્કારની પીડિતાએ મંગળવારે ગર્ભપાત કરાવ્યો. કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)ની ક્વીન મેરી હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા ગર્ભપાત કરવામાં આવ્યો હતો. આ સાથે પીડિતાના ગર્ભપાત બાદ ભ્રૂણના નમૂના પણ ડીએનએ ટેસ્ટિંગ માટે તપાસ અધિકારીને આપવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટના આધારે ગુનેગારોની ઓળખ કરવામાં આવશે. કેજીએમયુ પ્રશાસને આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર […]