Ayodhya Case: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 12 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ફૈઝાબાદ સીટથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે અયોધ્યા રેપ કેસના દોષિતોને ફાંસીની સજાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી પીડિતાની સાથે છે. અવધેશ પ્રસાદે એમ પણ કહ્યું છે કે […]