Auction Of PM Modi Gifts: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ (PM Modi birthday) નિમિત્તે મળેલી 600 થી વધુ ભેટોની હરાજી (Auction) મંગળવારથી શરૂ થઈ રહી છે. આ હરાજી 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી ચાલશે. પેરાલિમ્પિક મેડલ વિજેતાઓના પગરખાં અને અન્ય વસ્તુઓથી લઈને રામ મંદિરની પ્રતિકૃતિ અને ચાંદીની વીણા સુધી, તેઓ વડા પ્રધાન […]