attacks on Hindu worship pavilions

Image

Bangladeshમાં પંડાલો અને હિંદુ મંદિરો પર હુમલો, ભારતે વ્યક્ત કરી ચિંતા

Bangladesh: ભારત સરકારે બાંગ્લાદેશમાં પૂજા મંદિરો પર હુમલા અને હિંદુ મંદિરોને અપવિત્ર અને નુકસાનની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે શનિવારે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું કે, અમે ઢાકાના તાંતીબજારમાં પૂજા મંદિર પર થયેલા હુમલા અને સતખીરાના પ્રતિષ્ઠિત જેશોરેશ્વરી કાલી મંદિરમાં થયેલી ચોરીની ઘટનાને ગંભીરતાથી જોઈ રહ્યા છીએ. આ નિંદનીય ઘટનાઓ છે. વિદેશ […]

Trending Video