attack on gopal italia

Image

Gopal Italia : માળીયા હાટીનામાં જુતુ ફેંકવા મામલે ગોપાલ ઇટાલિયાના આક્ષેપ, “હુમલો કરાવવો એ નિમ્ન કક્ષાની રાજનીતિ”

Gopal Italia : ગુજરાતમાં હાલ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર લોકોને પાર્ટીમાં જોડવા માટે જનસભાઓનું આયોજન કરી રહી છે. અને તેમાં સૌથી વધુ ટાર્ગેટ પર વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રહેતા હોય છે. ગઈકાલે માળિયા હાટીનામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Image

Patan : ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં પાટણમાં AAP દ્વારા વિરોધ, જામનગર હુમલાના વિરોધમાં હોદ્દેદારો આવ્યા મેદાને

Patan : તાજેતરમાં જામનગરમાં આપની જાહેરસભામાં કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જે બાદ સતત ગુજરાતમાં રાજકીય ઘમસાણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ આજે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પ્રવાસે આવૈ રહ્યા છે. અને હવે આ જ મામલે આજે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારો […]

Image

Gopal Italia : જામનગરમાં થયેલ હુમલા મામલે ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન, સમગ્ર ઘટના મામલે પોલીસ પર કેમ લગાવ્યા આક્ષેપ ?

Gopal Italia : ગઇકાલે જામનગરમાં સભા દરમ્યાન આમ આદમી પાર્ટીનાં વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે જૂતુ ફેંકીને હુમલો કર્યો હતો. અને તે બાદ ગુજરાતમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૌર ચાલી રહ્યો છે. ગઈકાલે જ ગોપાલ ઇટાલિયાએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાની ના પડી હતી. અને હું એ વ્યક્તિને માફ કરું […]

Image

AAP Gujarat : જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેંકવાના મામલે AAP ની પ્રેસ કોન્ફરન્સ, અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ મામલે શું કહ્યું ?

AAP Gujarat : ગઇકાલે જામનગરમાં સભા દરમ્યાન આમ આદમી પાર્ટીનાં વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે જૂતુ ફેંકીને હુમલો કર્યો હતો. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવી, પોતાનો રોષ વ્યકત કરવો એ સૌનો અધિકાર છે. પરંતુ જો […]

Image

Jamnagar માં ઇટાલિયા પર જુતુ ફેંકનાર છત્રપાલસિંહ જાડેજાએ કહી મોટી વાત, કહ્યું “આ 2017નો બદલો હતો”

Jamnagar માં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. “છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા […]

Image

Arvind Kejriwal : જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેંકવાની ઘટના, અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને લીધી આડેહાથ

Arvind Kejriwal : જામનગરમાં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. “છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી […]

Image

Gopal Italia પર જુતુ ફેંકનાર છત્રપાલસિંહનો હેમંત ખવા સાથેનો ફોટો વાયરલ, અમિત ચાવડાએ કર્યા પ્રહાર

Gopal Italia : જામનગરમાં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. “છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી […]

Trending Video