Delhi New CM Atishi Speech News: દિલ્હીના ભાવિ મુખ્યમંત્રી આતિશીએ પોતાને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવા બદલ AAPના રાષ્ટ્રીય સંયોજક અને સીએમ અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે. આતિશીએ કહ્યું કે દિલ્હીના એક જ મુખ્યમંત્રી છે અને તેમનું નામ અરવિંદ કેજરીવાલ છે. છેલ્લા બે વર્ષથી ભાજપે તેમને હેરાન કરવામાં અને તેમની વિરુદ્ધ ષડયંત્ર કરવામાં કોઈ કસર […]