આજનું પંચાગ તા. ૫.૧૨.૨૦૨૩ મંગળવાર ,સંવંત ૨૦૮૦, કારતક વદ આઠમ,કાલાષ્ટમી, ભૈરવાષ્ટમી, કાલભૈરવ જ્યંતી, પૂર્વાફાલ્ગુની નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે. મેષ (અ,લ,ઈ) આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ. વૃષભ (બ,વ,ઉ) સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન. મિથુન (ક,છ,ઘ) નસીબ […]