Chaitar Vasava: છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં રહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં ભાગ લેવા માટે મોટી રાહત મળી છે. રાજપીપળા કોર્ટે પોલીસ જાપ્તા સાથે તેમને 8 થી 10 સપ્ટેમ્બર સુધી જેલ બહાર રહેવાની પરવાનગી આપી છે. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે સત્રમાં હાજરી આપી શકશે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જેઓ છેલ્લા […]