assembly elections 2022

Image

Vav By Election: શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પ્રચારમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને લોકોને શું કહ્યું ?

Shaktisinh Gohil on Purushottam Rupala: વાવ પેટાચૂંટણીના (Vav By Election) પડઘમ વાગી રહ્યા છે હવે મતદાનને ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ તમામ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે આ વિધાનસભાની પેટાચૂંટણી છે પરંતુ અત્યારે લોકસભાની ચૂંટણીના જેવો માહોલ વાવમાં જોવા મળ્યો છે ભાજપ અને કોગ્રેસના દિગ્ગજ નેતાઓએ વાવમાં […]

Image

Vav assembly election 2024: નારાજ Mavji Patel ને લઈને BJP નેતાનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

Vav assembly election 2024: વાવ બેઠકની પેટાચૂંટણીને (Vav assembly election) લઈને હાલ રાજકારણમાં (Politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વાવ બેઠક પર પહેલા માત્ર ભાજપ (BJP) અને કોંગ્રેસના (congress) ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા હતા. પરંતુ બાદમાં ભાજપના જ બે દિગ્ગજ નેતાઓએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ભડકા જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને (Gulab […]

Image

Vav Assembly By Election: નિર્ભય ન્યુઝ સાથેની વાતચીતમાં ઠાકરશીનો મોટો ખુલાસો, જાણો ગુલાબસિંહે ઠાકરશીને કેવી રીતે મનાવ્યા ?

Vav Assembly By Election: ગુજરાતમાં હાલ વાવ  (Vav) બેઠકની પેટાચૂંટણીએ ચર્ચાઓ જગાવી છે. બનાસકાંઠાની (Banaskantha) આ હાઈપ્રોફાઈલ બેઠક પર પેટાચૂંટણીને કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં ગેનીબેનના  (Geniben thakor) નામથી ચર્ચામાં આવેલ વાવ બેઠક પર હવે નવા ધારાસભ્ય માટે ચૂંટણી યોજવા જઈ રહી છે. આ બેઠક પર હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે. […]

Image

Vav Assembly By Election :ઠાકરશી રબારીની તબિયત લથડી, ગુલાબસિંહ રાજપૂત અને કે પી ગઢવી પહોંચ્યા હોસ્પિટલ

Vav Assembly By Election: ગેનીબેનની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે જેમ જેમ ચૂટણી નજીક આવી રહી છે તેમ તેમ આ બેઠક પર રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. આ બેઠક ગેનીબેન ઠાકોરનો (Geniben thakor) ગઢ ગણાય છે. જેથી ગેનીબેનની નજીકના ગણતા ગુલાબસિંહ રાજપુતને (Gulabsinh Rajput) ઉમેદવાર જાહેર […]

Image

ભાજપ ઉમેદવાર મુકશે પરંતુ તેની પાસે કોઈ પાવર નહીં હોય, તે પાણી પણ ઉપરના નેતાને પૂછીને પીવે છે : ગેનીબેન ઠાકોરે ભાજપ પર સાધ્યુ નિશાન

Banaskantha : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવ (vav) બેઠકમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરે પરિણામ આવવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી […]

Image

Vav Bye Election :વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ કોંગ્રેસની કારોબારી અને સેન્સ પ્રક્રિયા, ભાજપમાં જોડાવવાની અટકળોને લઈને ઠાકરશી રબારીનું મોટુ નિવેદન

Vav Bye Election : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવ (vav) બેઠકમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરે પરિણામ આવવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ […]

Image

Vav Bye Election : વાવ બેઠક પર પેટા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં, ગાંધીનગરમાં સેન્સ પ્રક્રિયા બાદ આજે યોજાઈ રીવ્યુ બેઠક

Vav Bye Election : ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે. આ ચૂંટણીને લઈને હવે દરેક પક્ષ સક્રિય થઇ ગયા છે. આ બેઠક પર કોંગ્રેસ અને ગેનીબેન ઠાકોરનું પ્રભુત્વ રહેલું છે. પરંતુ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને બનાસકાંઠા બેઠક પર હાર મળતા ભાજપ અને સી.આર પાટીલ સક્રિય થયા છે […]

Image

Banaskantha : વાવ પેટા ચૂંટણીમાં જામશે રસાકસીનો જંગ , AAP- Bjp -Congress ના કયા દાવેદારો ઉમેદવારીની રેસમાં આગળ ?

Banaskantha :  બનાસકાંઠાની (Banaskantha) હાઈપ્રોફાઈલ બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે રાજીનામુ આપતા ખાલી પડેલી બેઠક પર હવે પેટાચૂંટણી  યોજાશે ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત થતા ભાજપ અને કોંગ્રેસ એક્શનમાં આવ્યું છે અને ચૂંટણીની તડામાર તૈયારીઓમા લાગી ગયુ છે હવે આ બેઠક પરથી આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવાર ઉતારવામા […]

Image

Vav Bye Election : વાવ બેઠક પર પેટાચૂંટણીને ધ્યાને લઇ ભાજપ સેન્સ પ્રક્રિયા હાથ ધરશે, ભાજપના નિરીક્ષકો પહોંચશે બનાસકાંઠા

Vav Bye Election : ગુજરાતમાં અત્યારે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટ ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. જેને લઈને હવે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયુ છે. વાવ બેઠક પર ગેનીબેન ધારાસભ્ય હતા પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં જીતી ગયા અને સાંસદ બની જતા વાવ વિધાનસભા બેઠક ખાલી હતી. જે બાદ તેના પર પેટ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી […]

Image

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખેલાશે ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે ચૂંટણી

Vav Assembly by Election 2024: બનાસકાંઠા (Banaskantha ) જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક વાવ (Vav) પર વિધાનસભાની પેટાચૂંટણી (Assembly by Election) યોજાવવાની છે. કેન્દ્રીય ચૂંટણીપંચે ગઈકાલે (15 ઓક્ટોબર) ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી હતી. 13 નવેમ્બરે વાવ બેઠકની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની જાહેરાત થતા કોંગ્રેસ […]

Trending Video