assembly election

Image

Visavadar – ભેંસાણ બેઠક પર ચૂંટણીને લઇ પ્રાંત કચેરીએ યોજાઈ બેઠક, હર્ષદ રિબડીયાએ પિટિશન પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો

Visavadar : જૂનાગઢની વિસાવદર ભેંસાણની વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રાંત કચેરીએ સર્વ પક્ષીય બેઠક યોજાઈ હતી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ આ બેઠક યોજાઈ હતી. વિસાવદર ભેંસાણમાં પેટા ચૂંટણી યોજાઈ તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. વિસાવદર પ્રાંત કચેરી ખાતે રાજકીય પક્ષો સાથે ચૂંટણી તંત્રની બેઠક યોજાઈ. પ્રાંત અધિકારી દ્વારા લીગલ ફ્રેમ વર્ક બાબતે વાંધા સૂચનો રજૂ […]

Image

Assembly Election : મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, પેટાચૂંટણી પણ જાહેર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Assembly Election : ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરે જ આવશે. ઝારખંડમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. પેટાચૂંટણીની તારીખો પણ જાહેર યુપીમાં […]

Image

Assembly Elections: આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસની તડામાર તૈયારી, જમ્મુ-કાશ્મીરમાં મહત્વના પદાધિકારીઓને નિમણૂંકો કરી

Assembly Elections 2024: ગઈ કાલે ચૂંટણીપંચે (Election Commission) જમ્મુ કાશ્મીર  (Jammu and Kashmir) અને હરિયાણામાં (Haryana) ચૂંટણીની તારીખોની (Elections date) જાહેરાત કરી દીધી છે ત્યારે  આ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓને લઈને કોંગ્રેસ  (Congress) એકશનમાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે (mallikarjun kharge) અલગ અલગ રાજ્યોમાં થનારી ચૂંટણીને ધ્યાને રાખી અલગ અલગ રાજ્યોમાં પ્રદેશ કોંગ્રેસની મહત્વની નિમણુંકો […]

Image

Assembly Election : ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની કરી જાહેરાત, જમ્મુ કાશ્મીરમાં 370 હટ્યા બાદ પહેલી વખત ચૂંટણી

Assembly Election : ચૂંટણી પંચ આજે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. અને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર આગામી ચૂંટણી વિશે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પંચે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લીધી હતી. અને ચૂંટણી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચૂંટણી પંચ […]

Image

Assembly Election : 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે થશે જાહેરાત, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ ચૂંટણી

Assembly Election : ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election)ની તારીખોની આજે જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની ધારણા છે. […]

Image

ભાજપના આગેવાનોએ મધુ શ્રીવાસ્તવ સાથે કરી મીટીંગ, થઈ આ  મોટી ડીલ

BJP made a big deal with Madhu Srivastava : ગુજરાતમાં લોકસભાની (Loksabha Election) સાથે વિધાનસભાની પેટા (By Election) ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે ત્યારે વડોદરાની (Vadodara) વાઘોડિયા (Vaghodiya) બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં હવે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastav) પણ જંપલાવ્યું છે. આજે ભાજપ (BJP) કે કોંગ્રેસે (Congress) ટિકિટ ન આપતા […]

Image

ભાજપે પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરતા અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું ?

Arjun Modhwadia : આ વખતે લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે. ત્યારે ભાજપે વિધાનસભાની ખાલી પડેલ 5 બેઠકો માટે આજે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે પક્ષપલટો કરનારા તમામ ધારાસભ્યને ટિકિટ આપી છે. તેમાં પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડીયા, વિજાપુરથી ચતુરસિંહ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત […]

Image

Gujarat By Polls : ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર, બધા ઉમેદવારોને રિપીટ કરાયા

Gujarat By Polls :ગુજરાતમાં પેટ ચૂંટણી (By Polls)ની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આજે ભાજપે (BJP) પોતાના 5 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ત્યારે જે ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામાં આપી ભાજપમાં જોડાયા હતા તે બધાને જ ટિકિટ આપવામાં આવી છે. એટલે કે પક્ષ પલટો કરનાર બધાને રિપીટ કરાયા છે. વિજાપુર- સી.જે.ચાવડા પોરબંદર- […]

Image

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોણ મારશે બાજી, જાણો શું કહે છે Opinion Poll

દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોનો પ્રચાર પ્રસાર પુર જોશમાં ચાલી રહ્યો છે

Image

અશોક ગેહલોત બુધવારે 9-દિવસીય ‘મિશન-2030’ અભિયાનની શરૂઆત કરશે

રાજ્યની વિધાનસભાની ચૂંટણીના માત્ર બે મહિના પહેલા તેને “રાજકીય યાત્રા” નામ આપ્યા વિના, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત બુધવારે 18 જિલ્લાઓમાં ઘણા ધાર્મિક સ્થળોને આવરી લેતા નવ દિવસીય રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરશે. આ અભિયાનમાં જયપુર, સીકર, ચુરુ, નાગૌર, હનુમાનગઢ, શ્રીગંગાનગર, બિકાનેર, જેસલમેર, બાડમેર, જોધપુર, પાલી, સિરોહી, જાલોર, રાજસમન, ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા અને ચિત્તોડગઢને આવરી લેવામાં […]

Trending Video