Assam Earthquake

Image

Nepal Earthquake : નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી, બિહારથી લઈને પશ્ચિમ બંગાળ સુધી અનુભવાયા આંચકા, લોકો ગભરાઈને ઘરની બહાર આવ્યા

Nepal Earthquake : દિલ્હી-NCRમાં આજે સવારે ભૂકંપના આંચકા (Delhi NCR અર્થ કંપ) અનુભવાયા છે. બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ સહિત અનેક જગ્યાએ ધરતી ધ્રૂજી ગઈ. ભૂકંપનું કેન્દ્ર નેપાળનું લોબુચે હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. તેની અસર ભારતમાં દિલ્હી, બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સુધી જોવા મળી હતી. જો કે, આ ભૂકંપનું કેન્દ્ર લોબુચે […]

Image

Assamમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ, ઉદલગુરી જિલ્લામાં ભૂકંપનું કેન્દ્ર

Assam: આસામના ઉત્તર-મધ્ય ભાગમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યના ઉત્તર મધ્ય ભાગમાં લગભગ 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એક સત્તાવાર બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. જો કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનના તાત્કાલિક સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 15 કિલોમીટરની ઉંડાઈએ હતું. નેશનલ […]

Trending Video