Ranchi: ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. સોમવારે ઝારખંડની રાજધાની રાંચી પહોંચેલા સીએમ શર્માએ કહ્યું કે રાહુલ ગાંધી એક માસૂમ બાળક છે. તે પોતાને ફેન્ટમ માને છે. તેઓએ ઘરે બેસીને કાર્ટૂન જોવું જોઈએ. આ સાથે તેણે હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહના મોત પર જમ્મુ-કાશ્મીરમાં થયેલા પ્રદર્શન […]