Asam Train Derailed : આ સમયના મોટા સમાચાર આસામથી સામે આવી રહ્યા છે. અહીં દિબાલોંગ સ્ટેશન પાસે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે તે અગરતલા-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન છે. આ અકસ્માત ગુરુવારે બપોરે 3.55 કલાકે થયો હતો. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી […]