દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતાઓ 7 એપ્રિલે જંતર-મંતર ખાતે ઉપવાસ ધરણા પર બેસશે, એમ પાર્ટીના નેતા ગોપાલ રાયે બુધવારે જણાવ્યું હતું. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, રાય, જે કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી પણ છે, તેમણે પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરની ધરપકડ સામે રાષ્ટ્રવ્યાપી ઉપવાસનું એલાન આપ્યું હતું. “જો તમે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડના વિરોધમાં […]