Arvind Kejriwal New Residence: આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ, આતિશી (Atishi) હવે રાષ્ટ્રીય રાજધાનીના નવા સીએમ છે. તેને ધ્યાનમાં રાખીને પૂર્વ સીએમ માટે દિલ્હીમાં રહેઠાણની શોધ તેજ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે AAP ચીફ જલ્દી જ સીએમ આવાસ ખાલી કરશે. અરવિંદ […]