Arvind Kejriwal on Gujarat Police: ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોલીસ કસ્ટડીમાંથી ગુમ થયેલા ડ્રગ્સ અંગે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, “ગુજરાત પોલીસ કસ્ટડીમાં ઉંદરોએ 2,300 કિલોગ્રામથી વધુ ડ્રગ્સ ખાઈ ગયા. આ લોકો કોને મૂર્ખ બનાવી રહ્યા છે? જપ્ત કરાયેલા ડ્રગ્સમાંથી લગભગ 35% પોલીસ […]