Arun Gawli released from Nagpur jail : અંડરવર્લ્ડ ડોન અરુણ ગવલી આજે નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયો છે. સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં ગવલીને જામીન આપ્યા છે. નાગપુર જેલમાંથી મુક્ત થયા બાદ અરુણ ગવલી નાગપુર એરપોર્ટ પહોંચ્યો અને અહીંથી મુંબઈ જવા રવાના થયો. જેલ પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા હતી ગવલીની મુક્તિ દરમિયાન તેનો ભાઈ અને સંબંધીઓ […]