Sikkim Pakyong: સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે, જ્યાં સેનાનું એક વાહન ઊંડી ખીણમાં પડતાં 4 જવાનો શહીદ થયા છે. સેનાનું વાહન ઉબડખાબડ પહાડી રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના ઝુલુક તરફ મુસાફરી કરતી વખતે ગુરુવારે એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા […]