ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક (Gujarat Public University Bill) ગુજરાત સરકાર લાવી રહી છે. આ બીલના વિરોધમાં વિપક્ષ આક્રામક છે. આ બીલને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસેના (Congress) નેતાઓએ આ બીલના વિરોધમાં પ્રતિક્રિયા આપી આમાં સરકારની મંશા પર સવાલ ઉઠાવી બીલનો વિરોધ કર્યો. શિક્ષણની ઘોર ખોદનારું બીલ કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ […]