અરવલ્લીમાં (Aravalli) મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. મોડાસામાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં આજે મૌલાના મુફ્તીને મોડાસા ટાઉન પોલીસ (Modasa police) દ્વારા મોડાસા કોર્ટમાં (Modasa court) રજૂ કરાયો હતો. અહીં તેની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમાં કોર્ટે મૌલાના સલમાન અઝહરીની (Maulana Mufti Salman Azhari) જામીન અરજી ગ્રાહ્ય રાખી […]