Ponzi scheme: અનેક કંપનીઓ ગેરકાનૂની રીતે ઊંચા રિટર્નની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરે છે. આ કારણે લાખો લોકોની મૂડી ડૂબી જાય છે. આવી ગેરકાનૂની સ્કીમને પોન્ઝી સ્કીમ કહેવામાં આવે છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં અનેક લોકો પોન્ઝી સ્કીમનો શિકાર બન્યા હોવાનુ સામે આવ્યું છે. બેફામ પોંઝી સ્કીમનો ધંધો ચલાવીને ગેરકાનૂની રીતે ઊંચા રિટર્નની લાલચ આપીને […]