aravali rain

Image

Modasa : અરવલ્લીના મોડાસામાં બિસ્માર રસ્તાની સમસ્યાથી લોકો ત્રસ્ત, સ્થાનિકોનો નગરપાલિકામાં તંત્ર સામે ભારે હોબાળો

Modasa : ગુજરાતમાં આમ તો સામાન્ય રીતે કેટલાક દિવસથી વરસાદ બાદ રસ્તાઓને લઈને મોટાભાગના જિલ્લાઓમાંથી ફરિયાદો આવી રહી છે. જનતા બોલ્યા કરે અને તંત્ર આંખ આડા કાન કરી સમસ્યાઓ પર કોઈ જ કાર્યવાહી કરે નહિ. ન માત્ર રોડ-રસ્તાની સમસ્યાઓ પરંતુ રખડતા ઢોરનો પણ ત્રાસ એવો જ છે. ત્યારે વધુ એક વખત ખરાબ રસ્તાની ફરિયાદ સામે […]

Trending Video