apple iphone 16

Image

iPhone 16: ભારતમાં iPhone 16 માટે પડાપડી, વેચાણ શરૂ થતાં જ સ્ટોરની બહાર લાંબી કતારો, નાસભાગ જેવી સ્થિતિ

iPhone 16: Apple ભારતમાં 20 સપ્ટેમ્બર એટલે કે આજથી iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ કરી રહ્યું છે. નવી iPhone 16 સિરીઝના વેચાણની શરૂઆતને કારણે, મુંબઈમાં BKC Apple સ્ટોરની બહાર ભારે ભીડ એકઠી થઈ હતી. અહીં લોકો વહેલી સવારથી કતારોમાં લાગેલા જોવા મળે છે. #WATCH | Maharashtra: Apple begins its iPhone 16 series sale in India; […]

Trending Video