anti-social elements

Image

Bhavnagar માં પોલીસ દ્વારા બુલડોઝર એક્શન, અસામાજિક તત્વોની ગેરકાદેસર દબાણો સામે ડિમોલિશન હાથ ધરાયુ

Bhavnagar : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળાતું હોય છે. ગુજરાતના ગેરકાયદેસર દબાણો મામલે સરકાર એક્શન મોડમાં છે અને તેના જ કારણે અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર એક્શન લેવામાં આવતું હોય છે. આજે ભાવનગરમાંથી ફરી ડિમોલિશનનો મામલો સામે આવ્યો છે. ભાવનગરમાં પોલીસ દ્વારા માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી […]

Image

અમદાવાદમાં ફરી અસામાજિક તત્ત્વો બેફામ, જુહાપુરામાં છરી અને લાકડી વડે છુટ્ટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) અસામાજિક તત્ત્વોને જાણે કે, કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. શહેરમાં અવાર નવારમાં જાહેરમાં મારમારી હુમલાની અને અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી રહી છે. પોલીસ પણ અસામાજિક તત્ત્વો પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે આજે ફરી એક વાર અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અમદાવાદમાં […]

Image

ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ! કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી હર્ષ સંઘવીનું રાજીનામું માગ્યું

Surat: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે.આ અસામાજિક તત્વોને કાયદાનો જાણે ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ ઘટનાઓ ગુજરાતમાં કાયદની કથળતી સ્થિતિને દર્શાવે છે ત્યારે ગૃહમંત્રીના હોમ ટાઉનમાં પણ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર જ ન […]

Image

Gujarat Police : ગુજરાત પોલીસના 100 કલાક પૂરા, અસામાજિક તત્વો પર તવાઈ બોલાવવા તૈયાર, DGP વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ

Gujarat Police : અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પકડી તો લીધા, જાહેરમાં સરઘસ પણ કાઢ્યા અને માર પણ માર્યો. પણ આ ઘટનાના પડઘા એવા તે પડ્યા કે ગુજરાત પોલીસની ઊંઘ ઉડી ગઈ. અને ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અને આ ઘટના બાદ DGP વિકાસ સહાયે 100 કલાકની અંદર અસામાજિક […]

Image

Rajkot : રાજકોટમાં પણ DGPનું અલ્ટીમેટમ પૂર્ણ થતા એક્શન, કુખ્યાત માજીદ ભાણુંના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

Rajkot : અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પકડી તો લીધા, જાહેરમાં સરઘસ પણ કાઢ્યા અને માર પણ માર્યો. પણ આ ઘટનાના પડઘા એવા તે પડ્યા કે ગુજરાત પોલીસની ઊંઘ ઉડી ગઈ. અને ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અને આ ઘટના બાદ DGP વિકાસ સહાયે 100 કલાકની અંદર અસામાજિક તત્વોના […]

Image

Gujarat Police : ગુજરાત પોલીસે DGPના આદેશ બાદ યાદી કરી તૈયાર, 7612 ગુંડાઓ અને લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર

Gujarat Police : ગુજરાતમાં અત્યારે ગુંડાઓ, લુખ્ખાઓ, અસામાજિક તત્વો, બુટલેગરો જેવા તત્વો બેફામ બન્યા છે. સામાન્ય જનતાનો વિશ્વાસ કાયદો અને વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે. અને છેલ્લે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની દાદાગીરીના કારણે અંતે પોલીસ વિભાગને પણ આ સમગ્ર મામલે એક્શન લેવા મજબુર બન્યું. અને DGPએ દરેક જિલ્લાના પોલીસ વડાને 100 કલાકનું અલ્ટીમેટમ આપી […]

Image

Surat : DPGના અલ્ટીમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં, કુખ્યાત સજ્જુ કોઠારીના ઘર પર બોલાવી તવાઈ

Surat : ગુજરાતમાં અત્યારે ગુંડાઓ, લુખ્ખાઓ, અસામાજિક તત્વો, બુટલેગરો જેવા તત્વો બેફામ બન્યા છે. સામાન્ય જનતાનો વિશ્વાસ કાયદો અને વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે. અને છેલ્લે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની દાદાગીરીના કારણે અંતે પોલીસ વિભાગને પણ આ સમગ્ર મામલે એક્શન લેવા મજબુર બન્યું. અને DGPએ દરેક જિલ્લાના પોલીસ વડાને 100 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું. […]

Image

Gujarat Police : ગુજરાતનો પોલીસ વિભાગ ઊંઘમાંથી જાગ્યો, હવે SMCએ મોટા બુટલેગરો પર તવાઈ બોલાવવા લિસ્ટ કર્યું તૈયાર

Gujarat Police : ગુજરાતમાં જ્યારથી વસ્ત્રાલમાં જાહેરમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી ત્યારથી તેના કારણે જાણે અમદાવાદ પોલીસ સહીત સમગ્ર ગુજરાતની ઊંઘ ઉડી ગઈ છે. વસ્ત્રાલની એ ઘટનાના પડઘા ન માત્ર અમદાવાદમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં ખુબ મોટા પાયે પડ્યા છે. વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ વિભાગ દોડતો થઇ ગયો છે. અને છેલ્લા 4થી 5 દિવસથી […]

Image

Banaskantha: પાલનપુરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર ચાલ્યું દાદાનું બુલડોઝર, આટલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર

Bulldozer action in Banaskantha :રાજ્યમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધતો જાય છે અસામાજિક તત્વોના (anti-social elements )  આતંકની વધતી જતી ઘટનાઓએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલ ઉભા કર્યા છે ત્યારે પોલીસ સામે સવાલો ઉઠતા હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ […]

Image

Ahmedabad : અમદાવાદમાં વસ્ત્રાલની ઘટનાના પડઘા, પહેલા DGPનું અલ્ટીમેટમ અને હવે એક સાથે 28 PIની બદલી !

Ahmedabad : અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી હિંસક ઘટનાના મોટા પાયે પડઘા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેના કારણે હવે પોલીસ વિભાગને એક્શન લેવા મજબુર બનવું પડ્યું છે. વસ્ત્રાલએ દિવસે જે અસામાજિક તત્વો બેફામ બન્યા અને તલવાર-લાકડી જેવા હથિયારો સાથે જાહેરમાં જતા લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. જે બાદ પોલીસે તેમનું જાહેરમાં સરઘસ કાઢી માર […]

Image

Vadodara: હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે NSUI એ કર્યો વિરોધ, 10 જેટલા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત

Vadodara NSUI protest: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વોનો આતંક, ડ્રગ્સ, અકસ્માત સહિતની ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે. આવી ગુનાહિત પ્રવૃતિઓને કારણે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે વડોદરા (Vadodara) NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI એ નશાબંધીના કાર્ડ્સ બતાવીને ચક્કાજામ કર્યો હતો. […]

Image

Ahmedabad : અમદાવાદના Vastralમાં આતંક મચાવનાર શખ્સોના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે 13 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

Ahmedabad : હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ તલવારો સાથે આતંક મચાવ્યો હતો. એટલું જ નહીં તેમણે અજાણ્યા રાહદારી પર પણ જીવલેણ હુમલા કર્યો હતો. આ ઘટનામાં બે લોકોને ઈજા પણ પહોંચી છે. ત્યારે આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં 8 લોકોનાં નામજોગ તેમજ અન્ય 12 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પહેલા આ […]

Image

Ahmedabad: અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે અમદાવાદ પોલીસે વોટ્સએપ નંબર જાહેર કરી નાગરિકોને કરી અપીલ

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં અસામાાજિક તત્વોનો આતંક ખુબ વધી ગયો છે. તેઓને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરી રહ્યા છે.તાજેતરમાં વસ્ત્રાલ નજીક કેટલાક લુખ્ખાઓએ ઘાતક હથિયારો સાથે આંતંક મચાવ્યો હતો. રસ્તા પરથી પસાર થતા લોકોને અટકાવ્યા અને ગાડીઓના કાચ તોડ્યા હતા.જેના કારણે સમગ્ર વિસ્તારના સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.આ ઘટનાનો વીડિયો […]

Image

Gopal Italia : ગુજરાતમાં બનતી ઘટનાઓ પર ગોપાલ ઇટાલિયાએ સરકારને આડે હાથ લીધી, ભાજપના લુખ્ખાગિરી કરતા નેતાઓનું લિસ્ટ આપવાની કહી વાત

Gopal Italia : ગુજરાતની ભાજપના રાજમાં ગુજરાતની હાલત યુપી બિહાર કરતા પણ વધુ ખરાબ થઈ રહી છે, એના બોલતા પુરાવા રોજે રોજ આપણી સામે આવતા હોય છે. આપણે હમણાં જોયું કે અમદાવાદમાં કેટલાક અસામાજિક તત્વોએ તલવારો લઈને આતંક મચાવ્યો અને વડોદરામાં નશાની હાલતમાં એક નબીરાએ બેફામ કાર ચલાવીને લોકોના જીવ લીધા. આવી ઘટનાઓ અલગ અલગ […]

Image

Gujarat Police : ગુજરાત પોલીસ આ તે તમારી કેવી કાર્યવાહી, અસામાજિક તત્વોની જાહેરમાં સર્વિસ અને નબીરાઓની જેલની અંદર સર્વિસ કેમ ?

Gujarat Police : ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અકસ્માત, જાહેરમાં લુખ્ખાગીરી, દુષ્કર્મ સહિતના કેસો સામે આવ્યા છે. જેમાં અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં લુખ્ખાગીરી કરતા તત્વોને પોલીસે તાત્કાલિક પકડવાની કામગીરી હાથ ધરી હતી. અને જે બાદ આજે પહેલા તેમના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા, ત્યારબાદ તેમના ઘર પર હથોડા મારી તોડી પાડવામાં આવ્યા અને અત્યારે તેમની જાહેરમાં પોલીસ દ્વારા […]

Image

Gujarat Police : આગામી 100 કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવા આદેશ, રાજ્યના પોલીસ વડા DGP વિકાસ સહાયનો આદેશ

Gujarat Police : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. રોજ કોઈને કોઈ ગુંડાઓ અને લુખ્ખાઓ બેફામ બન્યા છે. હવે તેના કારણે ક્યાંક પોલીસ વિભાગની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. તેના કારણે આજે રાજ્યના પોલીસ વડા DGP વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના […]

Image

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ! અસામાજિક તત્વોએ જાહેરમાં ચારથી પાંચ લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો

Surat: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઈ રહી છે. ગુનેગારોને જાણે કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહયું છે તાજેતરમાં અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાલમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં આતંક મચાવનારની ઘટના સામે આવી હતી ત્યારે હવે સુરતમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં ધુળેટીના દિવસે સાંજના સમયે સેજલનગરમાં ચારથી પાંચ […]

Image

Ahmedabad: વસ્ત્રાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી હાથ ધરાઈ

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યુ છે. અમદાવાદમાં અવાર નવાર અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગઈ કાલે અસામાજિક તત્વોએ તલવારો સાથે આતંક મચાવ્યો હતો એટલું જ નહીં તેમણે અજાણ્યા રાહદારી પર પણ જીવલેણ હુમલા કર્યો […]

Image

Bhavnagar : ભાવનગરમાં પોલીસે ફરી એક વાર કાઢ્યું આરોપીઓનું સરઘસ, 4 આરોપીઓને જાહેરમાં ભણાવ્યા કાયદાના પાઠ

Bhavnagar : ગુજરાતમાં પોલીસે હવે નવી પ્રથા કાઢી છે અને તે છે આરોપીઓનું સરઘસ કાઢવાની. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક ઘટનાઓ બને અને પોલીસ માત્ર આરોપીઓનું સરઘસ કાઢે એટલે જનતા તેનાથી ખુશ થઇ જાય. અને બીજી બાજુ પોલીસને એવું લાગે છે કે આરોપીઓનું સરઘસ કાઢશું એટલે લોકોમાં ડર પણ ઉભો થશે અને ગુનાઓમાં […]

Image

Ahmedabada: અસામાજિક તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર, 100થી વધુ લોકોએ ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં કરી તોડફોડ

Ahmedabada :અમદાવાદ (Ahmedabada) શહેરમાં અસામાજિક તત્વોનો ( Anti-social elements) આતંક વધી રહ્યો છે. ગુનેગારો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા ચાણક્યપુરી વિસ્તારમાં 20થી 25 લોકોના ટોળાએ હથિયારો સાથે ફ્લેટમાં ઘુસી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો જેના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા ત્યારે આજે અમદાવાદમાં […]

Image

Ahmedabad: ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ, સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા ઘાતક હથિયારો સાથે ધસી આવી મચાવ્યો આતંક

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં હવે યુપી બિહારવાળી જોવા મળી રહી છે. હવે અમદાવાદ ક્રાઇમ હબ બની રહ્યું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અસામાજિક તત્વોને હવે કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો. હવે તો હદ થઈ ગઈ કહેવાય કારણ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Cm Bhupendra patel) વિસ્તારમાં જ અસમાજિક તત્વોએ એટલા બેફામ બન્યા છે કે, […]

Image

આણંદના વિદ્યાનગરમાં એક જ કોમના બે જૂથો વચ્ચે ધિંગાણું, ઘટના પાછળનું કારણ ચોંકાવનારું

Anand : ગુજરાતમાં એક તરફ તહેવારો ચાલી રહ્યા છે બીજી તરફ અસામાજિક તત્વો દ્વારા રાજ્યમાં શાંતિને ડહોળવાના પ્રયાસ કરવામા આવી રહ્યા છે. તાજેતરમાં સુરતમાં (surat) ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો જે બાદ કચ્છ, વડોદરા (vadodara) અને ભરુચમાંથી (Bharuch) પણ આવી જ એક ઘટના સામે આવી હતી ત્યારે આજે ફરી એક વાર જુથ અથડામણની (groups […]

Image

Vadodara: ગણેશજીની મૂર્તિઓ ખંડિત કરનારા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો, જાણો કેમ કર્યું આ કૃત્ય

Vadodara: હાલ ગણેશ ઉત્સવ (Ganesh festival) ચાલી રહ્યો છે તેવામાં રાજ્યમાં અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આજે સુરતના (Surat) સૈયદપુરામાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટના હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે પણ આ પથ્થરમારો કરનારાઓને ઝડપી પાડી તેમની પર કડક કાર્યવાહી કરી છે. તેવામાં વડોદરામાં પણ […]

Image

Vadodara : અમે અહીંના ડોન છીએ, અમારું કોઈ કશું બગાડી નહીં લે, પોલીસ અમારા ખિસ્સામાં છે… લુખ્ખા તત્વોની પોલીસને ખુલ્લી ચેલેંન્જ

Vadodara : વડોદરા (Vadodara) શહેરના માંજલપુર (Manjalpur) વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ચોંકાવનારી વાત તે છે કે, આ અસામાજિક તત્વો લોકેને ધાક ધમકી આપે છે તેના વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ કરીને પોલીસે (Vadodara) ખુલ્લો પડકાર પણ ફેંકી રહ્યા છે તેમ છતા પોલીસ આવા અસામાજિક તત્વો સામે કોઈ કાર્વાહી કરી રહી નથખી […]

Trending Video