Anshuman Gaekwad Passes Away : ભારતના દિગ્ગજ ક્રિકેટર (legendary cricket player) અને કોચ અંશુમાન ગાયકવાડનું (Anshuman Gaekwad ) બ્લડકેન્સરની (blood cancer ) બીમારી સામે લાંબા સમય સુધી ઝઝુમ્યા બાદ નિધન થયું છે.બરોડા ક્રિકેટ એસોસિએશનના સીઇઓ સ્નેહલ પરીખે જણાવ્યું હતું કે, ગાયકવાડે ગઈ કાલે રાત્રે 10 વાગે વડોદરાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.ગાયકવાડે લંડનની હોસ્પિટલમાં […]