Anant Ambani Dwarka Walking : મુકેશ અંબાણી (Mukesh Ambani) ભારતના એવા અબજોપતિઓમાંના એક છે જેમના પરિવારની લોકપ્રિયતા કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી. તેમના પરિવારના દરેક સભ્ય ઘણીવાર કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે.આ વખતે ફરી એકવાર મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) ચર્ચામાં આવ્યા છે. આ વખતે અનંત અંબાણી એકલા […]