Anand

Image

Anand ના સોલારિસ મોલના પિઝા હટમાં ગ્રાહકને કડવો અનુભવ: પાર્સલ કરાવેલા પિઝામાંથી નીકળ્યો લાંબો વાળ

Anand શહેરના પોશ ગણાતા સોલારિસ મોલમાં આવેલી આંતરરાષ્ટ્રીય સ્તરની જાણીતી ફૂડ ચેન ‘પિઝા હટ’ (Pizza Hut) માંથી એક ગ્રાહકને અત્યંત ખરાબ અને કડવો અનુભવ સાંપડ્યો છે. મોંઘા ભાવે પિઝા વેચતી આ જાણીતી બ્રાન્ડના પાર્સલ કરાવેલા પિઝામાંથી લાંબો વાળ નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ જાણીતી ફૂડ ચેન્સમાં ખોરાકની સ્વચ્છતા અને હાઈજિન […]

Image

Anand: વેસ્ટર્ન રેલવેમાં નોકરીના નામે છેતરપિંડી કરતી ગેંગ આણંદથી ઝડપાઈ: નકલી પરીક્ષા અને હાઈકોર્ટ બતાવી 6 લોકોને ઠગ્યા

Anand: રેલવેમાં સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા બેરોજગાર યુવાનોને જાળમાં ફસાવી લાખો રૂપિયાની ઠગાઈ આચરતી એક શાતિર ગેંગનો આણંદ સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પશ્ચિમ રેલવે (વેસ્ટર્ન રેલવે) માં વિવિધ પદો પર નોકરી અપાવવાની ગુલાબી લાલચ આપીને યુવાનો સાથે વિશ્વાસઘાત આચરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલભેગા કર્યા છે. ઘરે પરીક્ષા લીધી, નકલી કોલ લેટર […]

Image

Anand ના બાળકીનું અપહરણ કરી હત્યા કરનારનું એન્કાઉન્ટર, પોલીસ પર હુમલો કરતા સ્વબચાવમાં કર્યો ગોળીબાર, આરોપીનું મોત

Anand ના વાસદ રેલ્વે સ્ટેશન પરથી નિર્દોષ બાળકીના અપહરણ અને હત્યાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસ ગોળીબારમાં મોત થયું છે. સમગ્ર ઘટનાએ આણંદ જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી દ્વારા પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવતા સ્વબચાવમાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. બાળકીના અપહરણ અને હત્યાની ઘટના બાદ બોરસદ […]

Image

Anand : બોરસદમાં નશામાં ધૂત પીઆઇ પી.પી.વસાવાએ સર્જ્યો અકસ્માત, બેફામ કાર ચલાવી બાઈક પર જતા બે યુવકોને લીધા અડફેટે

Anand જિલ્લાના બોરસદ-નાપા માર્ગ પર પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. વસાવા સાથે સંકળાયેલી અકસ્માતોની ઘટનાએ ચર્ચા જગાવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર સામે દારૂના નશામાં કાર ચલાવી એકથી વધુ અકસ્માત સર્જ્યાના આક્ષેપો થયા છે. જોકે, તેઓ નશાની હાલતમાં હતા કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય મેડિકલ તપાસના અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે. પ્રાથમિક માહિતી મુજબ, બોરસદ નજીક એક કારને […]

Image

Anand : ઉમરેઠમાં વીજ સમસ્યાને લઈ MLA હર્ષદ પરમારે MGVCLના કર્મચારીઓનો લીધો ઉધડો, સ્થાનિકોની સમસ્યા બાદ અધિકારીઓને ખખડાવ્યા

Anand : ઉમરેઠ શહેરના સર્વમંગલ રેસિડેન્સી વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદોને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. સતત વીજળી જતી રહેતાં લોકોના દૈનિક જીવન પર અસર પડી રહી હતી. આ મુદ્દે સ્થાનિકોએ ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમાર સમક્ષ રજૂઆત કરી હતી. રહેવાસીઓની ફરિયાદને ગંભીરતાથી લઈને ધારાસભ્ય હર્ષદ પરમાર […]

Image

BJP Gujarat : ભાજપે સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા, અરવલ્લી-સુરેન્દ્રનગરની પ્રથમ યાદી જાહેર, પૂર્વ IPS મનોજ નિનામાને મળી ટિકિટ

BJP Gujarat : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ હવે દરેક પક્ષ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપ દ્વારા હાલ ચૂંટણીને લઇ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. જેમાં ઉમેદવારોને લઇ ચિંતન મનન કરવામાં આવી રહ્યું છે. આ બેઠક માટે વધુ એક દિવસ વધારવામાં આવ્યો છે. અને હજુ આવતીકાલે પણ આ બેઠક યોજાવાની છે. […]

Image

Anandનો ગંભીરા બ્રિજ 2 એપ્રિલથી ખુલશે, માત્ર ટુ-વ્હીલર વાહનોને મળશે મંજૂરી

Anand: આણંદ જિલ્લામાં આવેલો ગંભીરા બ્રિજ લાંબા સમયથી બંધ રહેલા બાદ હવે ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર, બ્રિજ 2 એપ્રિલથી તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે, જેના કારણે સ્થાનિક લોકોને મોટી રાહત મળશે. બ્રિજ શરૂ કરતા પહેલા આજે ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં બ્રિજની સુરક્ષા અને […]

Image

Anand માં કોંગ્રેસ નેતાની જાહેરમાં હત્યા, અંગત અદાવતમાં હત્યા કે પછી બીજું કોઈ કારણ ?

Anand : આજે આણંદમાંથી મોટી ઘટના સામે આવી છે. આણંદમાં કોંગ્રેસ નેતાની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેકની જાહેરમાં હત્યા નિપજાવવામાં આવી છે. નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરવામાં આવી છે. રોજના નિત્યક્રમ મુજબ સવારે મોર્નિંગ વોક પર ગયા હતા. આ સમગ્ર મામલો ત્યારે […]

Image

Gujaratના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, IMDએ આપી અપડેટ

Gujarat Weather: ગુજરાતમાં વરસાદનો કહેર ચાલુ છે. ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે રાજ્ય માટે આપત્તિ અપડેટ જારી કર્યું છે. IMD એ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યું છે.  ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ બુધવાર અને ગુરુવારે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે […]

Image

Gujarat Weather: ગુજરાતના 21 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, IMD દ્વારા 7 જૂન સુધી આગાહી જાહેર

Gujarat Weather: છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે (IMD)7 જૂન સુધી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે […]

Image

Jignesh Dada : કથાકાર જીગ્નેશ દાદાની ચાલુ કથામાં અચાનક તબિયત લથડી, તેમની તબિયતને લઇ મોટા અપડેટ

Jignesh Dada : ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની અચાનક ગઈકાલે રાત્રે તબિયત લથડી હતી. તબિયત વધુ ખરાબ જણાતા તેમને ચાલુ કથામાંથી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આણંદના લાંભવેલ રોડ પર દાદાની કથા ચાલી રહી છે. અને તે કથા દરમિયાન જ તેમની તબિયત બગાડી હતી અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલ લઇ […]

Image

ગુજરાત ATS એ ખંભાતમાંથી ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી, ફેક્ટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ

drugs factory in Khambhat : ગુજરાતમાં ડ્રગ્સનું (drugs) દુષણ બેફામ રીતે વધી ગયું છે. રાજ્યમાં રોજે રોજ નાના મોટા જથ્થામાં ડ્ર્ગ્સ પકડાતું હોય છે. પરંતુ હવે તો ગુજરાતમાં ડ્રગ્સનું ઉત્પાદન પણ થવા લાગ્યું છે ગુજરાતમાં જ ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે.રાજ્યમાંથી ફરી એક વાર ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. ખંભાતના સોખડાની કેમિકલ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. […]

Image

આણંદની ગામડી પોલીસ ચોકીમાં યુવકને માર મારવા મામલે પોલીસ કર્મચારી સામે નોંધાયો ગુનો, જાણો શું હતો સમગ્ર મામલો

Anand : પોલીસનું કામ કાયદાનું રક્ષણ કરવાનું છે પરંતુ કાયદાના રક્ષક જ ભક્ષક બની સામાન્ય લોકો પર દમન ગુજારતા હોય તેવી ઘટનાઓ રાજ્યમાથી સામે આવી રહી છે ત્યારે આણંદમાથી પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક યુવક અકસ્માતની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયો હતો. પરંતુ અહીં તેની ફરિયાદ લેવાને બદલે પોલીસ ચોકીમાં […]

Image

નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનરની વરણી, જુઓ યાદી

Gujarat : ગઈ કાલે રાજ્ય સરકાર (Gujarat government) દ્વારા 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો (corporation) દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં મહેસાણા, ગાંધીધામ, વાપી,નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવાયો છે ત્યારે આ નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા તેમાં અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામા આવી છે. નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓને મળ્યા નવા […]

Image

Patan : ખેલાડીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં જમાવી દારુની મહેફિલ અને પછી જે થયું તે….

Patan : ગુજરાતમાં (Gujarat) કહેવા માટે દારુબંધી છે પરંતુ અવાર નવાર ગુજરાતમાંથી દારુ ઝડપાતો હોય છે પરંતુ આ દારુનુ દુષણ શિક્ષણના ધામમાં પણ ઘૂસી ગયું છે. રાજ્યમાં ફરી એક વાર શિક્ષણના ધામમાં દારુ પાર્ટી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ખેલાડીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં જમાવી દારુની મહેફિલ પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી […]

Image

Karshandas bapu : આણંદમાં ભાજપ કોર્પોરેટરના કૃત્ય પર કરશનદાસ બાપુ લાલઘૂમ, ભાજપને લીધી આડે હાથ

Karshandas bapu : દેશમાં અત્યારે ભાજપ સરકાર છે. અને જેના કારણે હવે ભાજપ નેતાઓ છાકટા બન્યા છે. અને શરમની વાત તો સરકાર માટે છે કે ભાજપના નેતાઓ દ્વારા જો કોઈ દુષ્કર્મ જેવી ઘટના બનતી હોય છતાં પણ તેમને કોઈ કડક સજા કરવામાં આવતી નથી. આવી જ એક ઘટના આણંદમાંથી સામે આવી છે. આણંદના વોર્ડ 6ના […]

Image

આણંદના વિદ્યાનગરમાં એક જ કોમના બે જૂથો વચ્ચે ધિંગાણું, ઘટના પાછળનું કારણ ચોંકાવનારું

Anand : ગુજરાતમાં એક તરફ તહેવારો ચાલી રહ્યા છે બીજી તરફ અસામાજિક તત્વો દ્વારા રાજ્યમાં શાંતિને ડહોળવાના પ્રયાસ કરવામા આવી રહ્યા છે. તાજેતરમાં સુરતમાં (surat) ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો જે બાદ કચ્છ, વડોદરા (vadodara) અને ભરુચમાંથી (Bharuch) પણ આવી જ એક ઘટના સામે આવી હતી ત્યારે આજે ફરી એક વાર જુથ અથડામણની (groups […]

Image

Gujarat Congress: મુખ્યમંત્રી પોતાના કામનો ઢંઢોરો પીટવા માંગે છે તો તેમને ગુજરાતની આ વાસ્તવિકતા જોવી જોઈએ : મુકુલ વાસનીક

Gujarat Congress: આણંદ (Anand) ખાતે કોંગ્રેસનો કાર્યકર સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રભારી મુકુલ વાસનીક (Mukul Wasnik) પણ હાજર રહ્યા હતા.આ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાના પ્રમુખ તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડા (Amit Chavda) હાજર રહ્યા હતા. મુકુલ વાસનીકે સરકાર પર […]

Image

AMUL: અમૂલ બની વિશ્વની ટોચની નંબર વન બ્રાન્ડ

AMUL : આ વર્ષના બ્રાન્ડ ફાઇનાન્સ ફૂડ એન્ડ ડ્રિંક રિપોર્ટમાં એક મોટા સમાચાર આપવામાં આવ્યા છે. વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ્સની યાદીમાં બે ભારતીય બ્રાન્ડ્સે સ્થાન મેળવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ બેમાંથી એક ગુજરાતી બ્રાન્ડે નંબર 1નું સ્થાન હાંસલ કર્યું છે. અને આ બ્રાન્ડ અમૂલ(AMUL) છે, જે હવે 2024માં વિશ્વની સૌથી […]

Image

આણંદ નજીક ભયાનક અકસ્માત, ડિવાઈડર પર બેસેલા લોકો પર બસ ફરી વળી, 6ના મોત, 8 ઇજાગ્રસ્ત

Ahmedabad-Vadodara Express Highway Road Accident : રાજ્યમાં રોડ અક્સમાતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં ફરી એક વાર હચમચાવી નાખનાખનાર અકસ્માતની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને લક્સઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે,તેમજ હજુ મૃત્યુંઆંક વધવાની સંભાવના છે. આણંદ […]

Image

NEET કોભાંડમાં CBI એક્શન મોડમાં, ગુજરાતમાં 7 સ્થળોએ પાડ્યા દરોડા, જાણો આ કેસમાં શું નવા ખુલાસા થયા

NEET Paperleak :  NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે ગુજરાતમાં સીબીઆઇએ 7 જગ્યાએ દરોડા પાડ્યા હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ, આણંદ, ખેડા ગોધરા સહિતના જિલ્લાઓમાં સીબીઆઇની ટીમ પહોંચી હતી. NEET પેપર લીક મામલે CBI ની કાર્યવાહી સીબીઆઈએ તેમના સર્ચ ઓપરેશનના ભાગરૂપે ચોક્કસ પરીક્ષા કેન્દ્રોને નિશાન બનાવીને અમદાવાદ સહિત ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા.જેમાં .ગોધરા ,આણંદ […]

Image

જે કીટલીઓ ગરમ છે તે શાંત થઈ જવી જોઈએઃ CM Bhupendra Patel

Anand: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Pate) હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આજે મુખ્યમંત્રીએ પહેલા ખેડા પ્રાંત કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.સાથે જ અધિકારીઓ સમયસર ઓફિસ પહોંચે છે કે નહિ ? પ્રાંત કચેરીમાં કામગીરી બરોબર થાય છે કે નહિ તે માટે પણ સમીક્ષા કરી હતી.સાથે જ […]

Image

Anand: PM Modiનું વિજય વિશ્વાસ સભાને સંબોધન, આણંદ અને ખેડાના ઉમેદવારો માટે કર્યો પ્રચાર

Anand: લોકસભાની ચૂંટણીના (Loksabha Election) પ્રચાર માટે પીએમ મોદી (PM MODI) ગુજરાતમાં આવ્યા છે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ગઈ કાલે ઉત્તર ગુજરાતમાં પીએમ મોદીએ પ્રચંડ પ્રચાર કર્યો હતો ત્યારે આજે તેઓ ચરોતર અને સૌરાષ્ટ્રમાં પ્રચાર કરવાના છે. આજે પીએમ મોદીની 4 સભા છે જેમાં આણંદ (Anand), વઠવાણ (Vadhvan), જૂનાગઢ (Junagadh) અને જામનગરમાં (jamnagar) […]

Image

Kshatriya Sammelan : આણંદમાં ક્ષત્રિય સમાજે અનોખી રીતે આપ્યું આમંત્રણ, આજે સાંજે સંમેલનનું યોજાશે

Kshatriya Sammelan : લોકસભા ચૂંટણી (Loksabha Election)ઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર પડઘમનો ધમધમાટ છે. તો બીજી તરફ રૂપાલા (Parshottam Rupala) અને ક્ષત્રિયો (Kshatriya Samaj) વચ્ચે નો વિવાદ છે. આ વિવાદને કારણે ગુજરાતમાં હાલ ક્ષત્રિયો થોડા શાંત પડ્યા છે પરંતુ તેમને પોતાની વાત મત એજ શસ્ત્રને યાદ પણ રાખ્યું છે. ક્ષત્રિયો […]

Image

PM MODI ગુજરાતમાં બે દિવસ આ વિસ્તારોમાં સભાઓ ગજવશે, જાણો સમગ્ર કાર્યક્રમ

PM MODI will come to Gujarat : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો (Loksabha Election) પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. એક બાદ એક ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) સ્ટાર પ્રચારકો હવે ગુજરાતમાં ઉમેદવારોના પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી (PM MODI) પણ ભાજપના પ્રચાર માટે ગુજરાતમાં આવવાના છે. તેમના ગુજરાત પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે […]

Image

વડતાલના ગોમતી તળાવમાં 5 વિદ્યાર્થીઓ ડૂબ્યા, ત્રણના મોત

Vadtal :ખેડાથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી મુજબ વડતાલમાં ગોમતી તળાવમાં ત્રણ વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે બે વિદ્યીર્થીઓને બચાવી લેવામા આવ્યા છે. ગોમતી તળાવમાં વિદ્યાર્થીઓ ડુબ્યા પ્રાપ્ત જાણકારી મુજબ વિધાનગરની એમ.વી.પટેલ કોલેજના 12 વિદ્યાર્થીઓ ગ્રુપ સાથે વડતાલ આવ્યા હતા આ દરમિયાન ગોમતી તળાવની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પગ […]

Image

આણંદ બેઠક પર મિતેશ પટેલ જ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે: મિતેશ પટેલનો ખુલાસો

Anand : લોકસભાની ચૂંટણી (Loksabha Election) પહેલા મધ્ય ગુજરાતમાં રાજકારણમાં (Gujarat politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ વડોદરા (Vadodara) બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જેના કારણે આ બેઠક પર ઉમેદવારોની પંદગીને લઈને પાર્ટીએ કવાયત હાથ ધરી છે ત્યારે બીજી તરફ આણંદ (Anand) બેઠક પર પણ ભાજપ […]

Image

Loksabha Election 2024 : આણંદમાં જયંત પટેલ ઉર્ફે બોસ્કીએ ચૂંટણી લડવાની કરી જાહેરાત, અમિત ચાવડાની વધશે મુશ્કેલીઓ

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) ના પડઘમ વાગી ચુક્યા છે. રાજકારણમાં સક્રિય દરેક વ્યક્તિને ઉમેદવારી કરવી છે. ત્યારે આણંદ લોકસભા સીટ (anand Loksabha Seat) પરથી જયંત પટેલ (Jayant Patel) ઉર્ફે બોસ્કી (Bosky)એ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જયંત પટેલે એનસીપી (NCP)માંથી ચૂંટણી લડવાની કરી જાહેરાત. સાથે જ મહત્વની વાત એ છે […]

Image

ખેડા-આણંદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નક્કી, મહિપતસિંહને ટિકિટ ન મળતા કર્યું મોટુ એલાન

લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂકાઈ ગયું છે.  તમામ પક્ષો દ્વારા મુતરિયા ફાઈનલ કરવાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મધ્યગુજરાતની મહત્વની બેઠક ખેડા અને આણંદ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે. ખેડા લોકસભા બેઠક પર દેવુસિંહ ચૌહાણને ભાજપ દ્વારા રીપીટ કરાયા છે  ત્યારે દેવુસિંહને ટક્કર આપવા માટે  કોંગ્રેસ સક્ષમ ઉમેદવારને લઈને મંથન કરી રહ્યું ત્યારે મહિપતસિંહ  […]

Image

Anand Mass Copy Case: કરમસદમાં ધો.12 બોર્ડની પરીક્ષામાં માસ કોપી કેસ, એક સાથે 50 સ્ટાફ સસ્પેન્ડ

Anand Mass Copy Case: હાલ રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા(board exam) ચાલી રહી છે. ત્યારે આ પરીક્ષા શાંતિપૂર્ણરીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાને આજે આણંદમાં (Anand) કરમસદ પરીક્ષા કેન્દ્રમાં (Karamsad Exam Centre)  માસ કોપી કેસની (Mass copycase) ઘટના સામે આવી છે. […]

Image

Gujarat Congress ના વધુ એક નેતાની પીછેહઠ, ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની ના પાડી દીધી

Gujarat Politics : કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક પૂર્ણ થઈ છે. CEC માં 6 રાજ્યોની 62 બેઠકો પર ચર્ચા થઈ છે. આજે ગમે ત્યારે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. ત્યારે આ બીજી યાદીમાં જેમના નામ છે તેમને હાઈકમાન્ડે ફોન કરીને તૈયારી કરવા માટે જણાવ્યું હતુ ત્યારે વચ્ચે વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી […]

Image

Loksabha Election 2024 : આણંદમાં સી.આર.પાટીલે કોંગ્રેસ પર કર્યો કટાક્ષ, કોંગ્રેસે કઈ થિયરીથી જીતી હતી 149 બેઠક તેના પર કરી વાત…..

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી (Loksabha Election)ના મેદાનમાં દરેક પક્ષ ઉતરી ગયો છે. દરેક પક્ષ તેની પાર્ટીને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાડશે. અને ચૂંટણી મેદાન છે ત્યાં એકબીજા પર શાબ્દિક પ્રહારો પણ થશે. ત્યારે આજે આણંદ (Anand)ના બોચાસણમાં ભાજપ (BJP)નો એક સમારોહ યોજાયો હતો અને જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Paatil) પણ ઉપસ્થિત […]

Image

Loksabha Election 2024 : આણંદ પેટલાદના નિરંજન પટેલે કર્યા કેસરિયા, લોકસભાની ચૂંટણી આવતા જ વધુ એક નેતા જોડાયા ભાજપમાં

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) આવતા જ પક્ષ પલટાની જાણે મોસમ ચાલી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસમાં ઘણા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ (Congress)નો સાથ છોડી ભાજપનો હાથ પકડ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને નેતા નિરંજન પટેલ (Niranjan Patel) અત્યારે ભાજપ (BJP)માં જોડાઈ ગયા છે. આનંદ પેટલાદની વિધાનસભા […]

Image

ગુજરાતના 104 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલનું અવસાન

Shantaben Patel passed away : ભારતની આઝાદીની લડાઈમાં અસંખ્ય લોકોનું આઝાદીની લડાઈમાં છે, અનેક લડવૈયાઓએ આ લડાઈ માટે પોતાનો જીવ પણ આપી દીધો હતો. ભારતને આઝાદી અપાવવા માટે જેમણે તનતોડ મહેનત કરી છે એ સ્વતંત્રતા સેનાનીઓની ફોજ પૈકીના એક શાંતાબેન પટેલનું  (Shantaben Patel) 104 વર્ષની ઉંમરે અવસાન થયું છે. શાંતાબેન પટેલનું અવસાન થતાં સમગ્ર ભાદરણ […]

Image

Anand Accident : નશામાં ધૂત નબીરાએ સાત લોકોને લીધા અડફેટે, આરોપીને જેલ હવાલે કરાયો

Anand Hit And Run : અમદાવાદના એસજી હાઇવે પર તથ્ય પટેલ હિટ એન્ડ રન (Tathya Patel hit and run) જેવી જ ઘટના આણંદમાં (Anand) બની છે. ગત પહેલી ફેબ્રુઆરીએ મોડી રાત્રે આણંદ જિલ્લામાં નશામાં ધૂત નબીરાએ બેફામ કાર હંકારી 7 લોકોને અડફેટે લીધા હતા, જેમાંથી 4 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ઘટના બાદ પોલીસે […]

Image

Vadtal : વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન કરાયું

આચાર્ય મહારાજ તથા સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ , પંકજભાઈ દેસાઈ - ધારાસભ્ય અને વરિષ્ઠ સંતોના હસ્તે ટપાલ ટિકીટ તથા કવરનું વિમોચન કરાયું હતું.

Image

પાટીદાર અને યહુદીઓના DNA એકસમાન : Gagji Sutaria ના નિવેદનથી ગરમાવો

પાટીદારોની યહુદીઓ સાથે કરેલી તુલના પાટીદાર આગેવાનો તેને લઈને અલગ વિચારી રહ્યાં છે

Image

Anand : આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરે દારૂ મળ્યા બાદ કોંગ્રેસ કર્યાં સસ્પેન્ડ

આંકલાવ કોંગ્રેસ અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમારના ઘરેથી વિદેશી દારૂ મળી આવતા કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં

Image

Gujarat ATS ને મળી મોટી સફળતા, Anand થી પાકિસ્તાની જાસૂસની ધરપકડ

આ જાસુસ ભારતની અગત્યની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો.

Image

આજે VMC Junior Clerk Exam, 512 જગ્યા માટે 1 લાખથી વધારે ઉમેદવારો આપશે પરીક્ષા

પરીક્ષામાં 1 લાખથી વધારે ઉમેદવારો હાજર રહેશે જેને લઈ તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી

Image

Anand યુથ કોંગ્રેસનો આંતરિક વિખવાદ, પ્રેસનોટમાં અપાયેલા ફોટામાં પ્રદેશના હોદ્દેદાર પર વ્હાઈટનર માર્યું

કોંગ્રેસ (Congress) દ્વારા યુથ જોડો બુથ જોડો (Yuth Jodo, Booth Joda) અભિયાનનો દેશભરમાં પ્રારંભ કરાયો છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ (Anand District Youth Congress) દ્વારા ગુરુવારે કારોબારી મિટિંગ (Executive meeting) મળી હતી. જેમાં હોદ્દેદારોની નિમણૂંક થઈ હતી અને કોંગ્રેસના આ અભિયાનને લઈને ચર્ચા થઈ હતી પરંતુ ગુજરાત કોંગ્રેસનો આંતરિક ડખ્ખો એટલો […]

Image

Kheda-Anand ના ખેડૂતોએ ‘બુલેટ ટ્રેન હાય..હાય..’ નારા કેમ લગાવ્યા ?

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ગતિએ આગળ વધી રહી છે. ત્યારે આ વચ્ચે ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી તેમજ રોષ જોવા મળી રહ્યો છે

Image

Anand : લોકો જીવ બચાવવા આખી રાત વૃક્ષ પર બેસી રહ્યા, NDRF આવી વ્હારે, જુઓ હચમચાવી દેનારો Video

આણંદના ગાજણા ગામમાં (Gajana village) ખેતીકામ માટે ગયેલા 14 લોકો વરસાદી પાણીમાં ફસાયા . જેમાંથી કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે ઝાડ ઉપર ચડી ગયા હતા

Trending Video