Amritsar Airport

Image

US Deportion : અમેરિકાથી ફરી ભારત આવશે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, જાણો આ વખતે કેટલા કેટલા ગુજરાતીઓ આવશે પરત ?

US Deportion : અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોથી ભરેલું બીજું વિમાન શનિવારે અમૃતસર પહોંચી રહ્યું છે. વિમાનમાં 119 લોકો હશે. આમાંથી 67 પંજાબી છે. વિમાનના આગમનની માહિતી મળ્યા બાદ અમૃતસરમાં ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પંજાબ પોલીસના ડીસીપી હરપ્રીત સિંહ મંધરે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે અમૃતસરમાં એક વિમાન ઉતરશે તેવી માહિતી મળી છે. […]

Image

Indian Migrants : ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને આજે અમેરિકાથી ભારત પહોંચશે, જેમાં આટલા ગુજરાતીઓ પણ સામેલ

Indian Migrants : ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકાનું લશ્કરી વિમાન ભારત પહોંચવાનું છે. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો અમેરિકન C-147 વિમાન દ્વારા ભારત આવી રહ્યો છે. યુએસ એરફોર્સના સી-17 ગ્લોબમાસ્ટર વિમાને ટેક્સાસ નજીકના યુએસ લશ્કરી મથકથી અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ઉડાન ભરી હતી. જોકે, વિમાનમાં કેટલા ભારતીયો સવાર હતા તે અંગે હજુ સુધી […]

Image

‘છ બોમ્બ મૂક્યા છે, એક કરોડ પહોંચાડો’, Amritsar એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી

Amritsar Airport Bomb Threat: અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. પોલીસે 24 કલાકમાં આરોપીની ધરપકડ કરી હતી. તેની ઓળખ ગુરદેવ સિંહ ઉર્ફે સાબી તરીકે થઈ છે. તે ફિરોઝપુરનો રહેવાસી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ તેના અન્ય બે સહયોગીઓના નામ પણ […]

Trending Video