Amreli letter scandal : અમરેલીના કથિક લેટરકાંડે (Amreli letter scandal) હવે રાજકીય રાજકીય સ્વરૂપ ધારણ કર્યુ છે. તાજેતરમાં આ કેસમાં જામીન પર બહાર આવેલા મનિષ વઘાસીયાએ આ મામલે મોટા ઘટસ્ફોટ કર્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતુ કે, પોલીસે મુકેશ સંઘાણી, દિલિપ સંઘાણી, અશ્વિન સાવલિયા, બાવકુ ઉંધાડ, પૂર્વ સાંસદ નારણ કાછડિયા, સુરેશ શેખવા સહિતનાનું નામ લેવા […]