Amreli Khambha Bus Depot

Image

Amreli : અમરેલીના ખાંભાનો એસટી ડેપો શોભાના ગાંઠિયા સમાન, બસ આવે પણ ઉભી એક પણ ન રહે

Amreli : અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ખાંભા ગામમાં 23 વર્ષ પહેલાં બનાવેલ દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ એસ ટી ડેપો શોભાના ગઠીયા સમાન છે. આજે પણ આ એસ.ટી ડેપો ધૂળ ખાઈ રહ્યો છે. ખાંભાના ગ્રામજનોએ એસટી ડેપો શરૂ કરવા અનેક વાર રજૂઆત અને આંદોલન પણ કર્યા છે તેમ છતાં સરકાર દ્વારા આ એસટી ડેપો શરૂ […]

Trending Video